Wife - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Rajvindar Singh
Music : Shashi Kapadiya , Label : Pop Skope Music
Singer : Gopal Bharwad , Lyrics : Rajvindar Singh
Music : Shashi Kapadiya , Label : Pop Skope Music
Wife Lyrics in Gujarati
| વાઈફ લિરિક્સ ગુજરાતીમાં
તારાથી સવાર મારી તારાથી સાંજ
મારી વાટ જોઈ વહેલું વહેલું કરે કામ
તારાથી સવાર મારી તારાથી સાંજ
મારી વાટ જોઈ વહેલું વહેલું કરે કામ
વિધાતા એ મારા માટે કરી છે ડીસાઈડ
કિસ્મતથી મળે છે તારા જેવી વાઈફ
હા મારી વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
ગુડ લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા મારી વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
ગુડ લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા ચિંતા કરે નીકળું ઘરથી બહાર ફોન કરે વહાલી હમાચાર
હા રાખે મને જીવથી વ્હાલો ઘરે આવું આપે પાણીનો પ્યાલો
હો જીવથી વધારે તો કરે મને વ્હાલ
એનાથી વધારે ના કોઈ રાખે મારો ખ્યાલ
હા હાચો પ્રેમ એટલે એતો મારી વાઈફ છે
ગુડ વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
મારી વાઈફ એટલે એતો મારી લાઈફ છે
ગુડ વાઈફ એટલે એતો મારી વાઈફ છે
હા માંગુ જન્મો જન્મ તારો સાથ
તમે કરો મારા હૈયાંમાં વ્હાલ
હા જીંદગી જાશે લઇ હાથોમાં હાથ
દાડો જાય ના કર્યા વગર મને વ્હાલ
હો નથી જોઈતી આ દુનિયા જોવે તારો સાથ
તારાથી દિવસને તારાથી જ રાત
હા મારો જીવ એટલે એ તો મારી વાઇફ છે
મારી લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા મારી વાઈફ એટલે એતો મારી લાઈફ છે
ગુડ વાઈફ એટલે એતો મારી વાઈફ છે
મારી વાટ જોઈ વહેલું વહેલું કરે કામ
તારાથી સવાર મારી તારાથી સાંજ
મારી વાટ જોઈ વહેલું વહેલું કરે કામ
વિધાતા એ મારા માટે કરી છે ડીસાઈડ
કિસ્મતથી મળે છે તારા જેવી વાઈફ
હા મારી વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
ગુડ લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા મારી વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
ગુડ લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા ચિંતા કરે નીકળું ઘરથી બહાર ફોન કરે વહાલી હમાચાર
હા રાખે મને જીવથી વ્હાલો ઘરે આવું આપે પાણીનો પ્યાલો
હો જીવથી વધારે તો કરે મને વ્હાલ
એનાથી વધારે ના કોઈ રાખે મારો ખ્યાલ
હા હાચો પ્રેમ એટલે એતો મારી વાઈફ છે
ગુડ વાઈફ એટલે એ તો મારી લાઈફ છે
મારી વાઈફ એટલે એતો મારી લાઈફ છે
ગુડ વાઈફ એટલે એતો મારી વાઈફ છે
હા માંગુ જન્મો જન્મ તારો સાથ
તમે કરો મારા હૈયાંમાં વ્હાલ
હા જીંદગી જાશે લઇ હાથોમાં હાથ
દાડો જાય ના કર્યા વગર મને વ્હાલ
હો નથી જોઈતી આ દુનિયા જોવે તારો સાથ
તારાથી દિવસને તારાથી જ રાત
હા મારો જીવ એટલે એ તો મારી વાઇફ છે
મારી લાઈફ એટલે એ તો મારી વાઈફ છે
હા મારી વાઈફ એટલે એતો મારી લાઈફ છે
ગુડ વાઈફ એટલે એતો મારી વાઈફ છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon