Samajdar Ne Isharo Kafi Chhe Lyrics in Gujarati | સમજદારને ઈશારો કાફી છે લિરિક્સ ગુજરાતીમાં

Samajdar Ne Isharo Kafi Chhe - akesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Ketan Barot
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
 
Samajdar Ne Isharo Kafi Chhe Lyrics in Gujarati
| સમજદારને ઈશારો કાફી છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સમજદાર હોય એને ઈશારો કાફીશે...(3)
હો તને કયામ મેતો જીવ ની જેમ રાખીશે
હો તુ રોજ ખુશ રહે એવી દુવા માંગીશે...(૨)
તને કયામ મેતો જીવ ની જેમ રાખીશે
હો નોમ તારુ લખયુ શે મેતો મારા દિલ પર
રેતો નથી ઘડી વાર હુતો તારા વગર...(૨)
તારા માટે જીંદગી મેતો બદલી નાખીશે...(૨)
હો તને કયામ મેતો જીવ ની જેમ રાખીશે...(૨)

હો તુ રહે સલામત એટલે કરી ઉપવાસો
પ્રેમ કરવા માં તને પડતો નારે પડતો પાછો
હો મોઢે ચડી ને માગ્યું એ બધુ તને આપ્યું
તોયે કેમ મને તેતો પારકા જેવુ રાખ્યું
હો દન માં દાસ વાર પુછુ તારી ખબર
કરતા રોજ તારી ચિંતા ને ફિકર ...(૨)
હો ભલે મને છોડી ને તું થઈ ગઈ રાજીશે...(૨)
હો તને કયામ મેતો જીવ ની જેમ રાખીશે...(૨)

હો તારા માં ખોવાયેલો રહુ છુ એકધારો 
સાથ જોઈ છે મને જીવનભર તારો
હો લાડ ઘણા કરી તોયે એલફેલ માન્યો
હારી રેતે પ્રેમ ને મારા તેતો ના જાણયો
હો કામ નથી કરતી તારી રે અકલ
મન માં મારે તારા ચાલતુ રે બીજુ ચક્કર...(૨)
તને હાચવે સદા મારો રોમ એવી માનતા માની છે...(૨)
હો તને કયામ મેતો જીવ ની જેમ રાખીશે...(3)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »