Zer Nakhi Ne Mane Payi Gayi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Darshan Baazigar
Music : Rakesh Barot & Mehul Barot , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Darshan Baazigar
Music : Rakesh Barot & Mehul Barot , Label : Jhankar Music
Zer Nakhi Ne Mane Payi Gayi Lyrics in Gujarati
| ઝેર નાખી ને મને પાઈ ગઈ લિરિક્સ ગુજરાતીમાં 
એ હમી હાંજે આંખ રડી
મારા દિલ ને તારી ખોટ પડી...(૨)
જાનું જોવા ના મળી હો હો હો
હો દિલ મારું તોડી રે ગઈ ગઈ
તું મારો સાથ છોડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ
હો દુનિયા મારી લૂંટી ગઈ ગઈ
તું મારો ભવ બગાડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ....
હો બે દાડા તને ના મળ્યો એમાં તું બધું વેર વિખેર કરી ગઈ
ભવ ની મારી પ્રીત પુરાણી જાનું તું તો હાવખે ભૂલી ગઈ
હો વેર વાળી ને તું મને મારી ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ
હો દિલ મારું તોડી રે ગઈ ગઈ
તું મારો સાથ છો
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્યા સલામ બેવફા તને છેલ્લા સલામ...
હો યાદ મારી તને આવશે દાડે દિવે જાનું પણ જોવા મળું નઈ
હો ગલીએ ગલીએ ફરશો યાદ કરી મને તોય નજરું ચડું નઈ
હો આખી જીંદગી તું ખુશ રેજે
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ
હો દિલ મારું તોડી રે ગઈ ગઈ
તું મારો સાથ છોડી
મુજ ગરીબ ને હો હો હો
હો ઝેર નાખી ને તું મને પાઈ ગઈ
તને છેલ્લા સલામ બેવફા તને છેલ્લા સલામ...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
 
ConversionConversion EmoticonEmoticon