Chelli Mulakat Lyrics in Gujarati | છેલ્લી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં

Chelli Mulakat - Gopal Bharwad
Singer : Gopal Bharwad
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label: T-Series
 
Chelli Mulakat Lyrics in Gujarati
| છેલ્લી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જીવથી શરીરને જુદું થાવું પડશે

હો જીવથી શરીરને જુદું થાવું પડશે
આત્માથી અલગ થતા કાઠુ બઉ પડશે
હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

હો હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

હો ચોવીશ કલાકમાંથી ચોવીશ સેકન્ડ
જુદા પડવું ના હતું પસંદ
ચોવીશ કલાકમાંથી ચોવીશ સેકન્ડ
જુદા પડવું ના હતું પસંદ
તોય નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

તારી મારી નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

પણ તું એક વાત કાયમ યાદ રાખજે
નાતમાં ગુજરાતમાં તને મારા જેવું કોઈ ના મળશે

હો રાતમાં શરૂઆતમાં ના ભુલાય પણ ભૂલવું પડશે વાલી મારી

હો હોમા મળજો પણ હોમું ના જોતા
દુઃખી થઈ જાશો તમે ખોટા
હોમા મળજો પણ હોમું ના જોતા
દુઃખી થઈ જાશો તમે ખોટા
હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

હો હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

અને અમે તારો ચેહરો
 ના જોશું અમે રોસુ અમે આંખે આંધળા થઈ જાશું 

હો ના ખાશું ના પીશું અમે ઉપવાશે ઉતરી જાશું તારા માટે

હો કાયમ માટે તારો મારો છૂટી જશે સાથ
કાલે શું થાશે જાણે મારો નાથ
કાયમ માટે તારો મારો છૂટી જશે સાથ
કાલ શું થાશે જાણે મારો નાથ
હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

હો જીવથી શરીરને જુદું થાવું પડશે
આત્માથી અલગ થતા કાઠુ બઉ પડશે
હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

તારી મારી નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત

હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »