Tame Aavo Ne - Saloni Thakor
Singer : Saloni Thakor , Music : Amit Barot (Rangat Studio)
Lyrics : Mahindar , Label : AB Films Gujarati
Singer : Saloni Thakor , Music : Amit Barot (Rangat Studio)
Lyrics : Mahindar , Label : AB Films Gujarati
Tame Aavo Ne Lyrics in Gujarati
| તમે આવો ને લિરિક્સ ગુજરાતીમાં
હો તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે
તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે
તમે આવોને દિલ મારું તમારા કાજ બસ ધડકે છે
હો કેવા કેવા દિલ વિચારો રે લાવે છે
અડધી રાતે મન ઊંઘથી જગાડે છે
કેવા કેવા દિલ વિચારો રે લાવે છે
અડધી રાતે મને ઊંઘથી જગાડે છે
તમે આવોને હો તમે આવોને હો તમે આવોને
શમણાથી સામે નીંદર મારી બગડે છે
તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે
હો વાતે વાતે દિલ તારા ખ્યાલમાં ખોવાય છે
ઉઘાડી આંખે અહીં સપના જોવાય છે
હો વાતે વાતે દિલ તારા ખ્યાલમાં ખોવાય છે
ઉઘાડી આંખે અહીં સપના જોવાય છે
હો શું પેરું તો તમને આવશે પસંદ
શું પહેરું તો તમને આવશે પસંદ
એની મુજવણમાં મારા કલાકો રે જાય છે
તમે આવોને હા તમે આવોને હો તમે આવોને
આઈનાથી બારી પસંદ મારી ખટકે છે
હો તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે
તમે આવોને દિલ મારું તમારા કાજે બસ ધડકે છે
હો હળ્યું છે હૈયું મારા વાલા તારા હેતને
માંગે ભરો તારા પડલા પગની રેતને
હો હળ્યું છે હૈયું મારા વાલા તારા હેતને
માંગે ભરો તારા પડલા પગની રેતને
હો મન ના મીત તમને માની લીધા અમે
તમારી સાથે હવે હસવું રડવું ગમે
હાથ જાલો ને હો હાથ જાલો ને હાથ જાલો ને
ઉમરભર માટે જેમ કોઈ પકડે છે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon