Soghndh Tamara Khota Cham Khav Lyrics in Gujarati | સોગંધ તમારા ખોટા ચમ ખાવ લિરિક્સ ગુજરાતીમાં

Soghndh Tamara Khota Cham Khav - Tejal Thakor
Singer : Tejal thakor , Lyrics : RK Thakor
Music : Shashi Kapdiya , Label- Saregama India Limited
 
Soghndh Tamara Khota Cham Khav Lyrics in Gujarati
| સોગંધ તમારા ખોટા ચમ ખાવ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ
હો હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ
ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ

હે સોગન તમારા આલો સો ખોટા ચમ કરી ને ખઉં
હો જેને જિંદગી માની બેઠા એને પ્રેમ કરું હું બઉ
જિંદગી માની બેઠા એને પ્રેમ કરું હું બઉ
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ

હો મારા હાથ ની બનાવેલી ચા ના પીધી
નીકળું છું હાથ જોડી ને રજા તમે લીધી
મારા હાથ ની બનાવેલી ચા ના પીધી
નીકળું છું હાથ જોડી ને રજા તમે લીધી

હો તારા વગર ફેરા બીજે ચમ ફરી હું લઉં
તારા વગર ફેરા બીજે ચમ ફરી હું લઉં
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ

હો વાતે વાતે ટોન તારા બેહે મગજ માં મારા
દેખાવો કરે જોને લાગતા ના હોય કોઈ તારા
હો મોઢા તમે ફેરવી લીધા ખઇ સોગંધ મારા
કેમ કરી જીવશું નથી હમાચાર કોઈ તારા

હો મારી શું ભૂલ હતી કેવા તો રેવું તું
હાલ શું છે મારા તારે જોવા તો રેવુ તું
હો મારી શું ભૂલ હતી કેવા તો રેવું તું
હાલ શું છે મારા તારે જોવા તો રેવુ તું

હો તે રસ્તે મેલી એકલી દુઃખ થાય છે મને બઉ
રસ્તે મેલી એકલી દુઃખ થાય છે મને બઉ
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ
હે સોગન તમારા આલો સો ખોટા ચમ કરી ને ખઉં

હો કેવી તને દિલની વાતો નથી થતી મુલાકાતો
રોઈ રોઈ ને યાદ કરવામાં જાય છે રાતો
હો સરદ પૂનમની એ અજવાળી રાતના
છોડી ગયા મને તમે વગર કોઈ વાંક ના

હો તૂટી ગયા અમે વાલ કરવાનું રેવાદો
અમને હવે મારા હાલ માં જીવવાદો
હો તૂટી ગયા અમે વાલ કરવાનું રેવાદો
અમને હવે મારા હાલ માં જીવવાદો

તને ખબર હતી અલ્યા તારા વગર નઇ રહું
ખબર હતી અલ્યા તારા વગર નઇ રહું
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ
હો તમે ભૂલવા નું કોસો પણ ભૂલી નઇ જઉ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »