Milan - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Utpal Barot & Vishal Modi , Label : Jhankar Music
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Utpal Barot & Vishal Modi , Label : Jhankar Music
Milan Lyrics in Gujarati
| મિલન લિરિક્સ ગુજરાતીમાં 
મિલન તો મિલન રહયુ 
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (૨)
ઘડી બે ઘડી દિલ હરખાયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
હો થઈ ગયુ મિલન હા હા હા... (૨)
હા પછી દિલ તારી જુદાઈ માં રોયુ... (૨)
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ...
હા મિલન પેલાની એ રાતે
આ દિલ આખી રાત ના સોયુ
કયારે તુ મળે એ વિચારો માં આ દિલ હતુ ખોયુ
થઈ ગયુ મિલન થઈ ગયુ મિલન
પછી દિલ તારી જુદાઈ માં રોયુ
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (૨)
હુ કરુ છુ એને યાદ
શુ એ પણ મને મારી જેમ એ કરતી હસે યાદ
ના થાય કોઈ વાત ને જુરી જાય રાત
નથી ખબર કયારે થશે મુલાકાત
કયા હસે ને કેવા હસે એના હાલ... (૨)
યાદ આવી આ દિલ જુદાઈ માં રોયુ... (૨)
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (3)
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (૨)
ઘડી બે ઘડી દિલ હરખાયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
હો થઈ ગયુ મિલન હા હા હા... (૨)
હા પછી દિલ તારી જુદાઈ માં રોયુ... (૨)
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ...
હા મિલન પેલાની એ રાતે
આ દિલ આખી રાત ના સોયુ
કયારે તુ મળે એ વિચારો માં આ દિલ હતુ ખોયુ
થઈ ગયુ મિલન થઈ ગયુ મિલન
પછી દિલ તારી જુદાઈ માં રોયુ
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (૨)
હુ કરુ છુ એને યાદ
શુ એ પણ મને મારી જેમ એ કરતી હસે યાદ
ના થાય કોઈ વાત ને જુરી જાય રાત
નથી ખબર કયારે થશે મુલાકાત
કયા હસે ને કેવા હસે એના હાલ... (૨)
યાદ આવી આ દિલ જુદાઈ માં રોયુ... (૨)
આ મિલન તો મિલન રહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ... (3)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
 
 
ConversionConversion EmoticonEmoticon