Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye
Singer : Hansha Bharwad , Lyrics: Harjit Panesar
Music : Shashi Kapadiya , Label: Jhankar Music
Singer : Hansha Bharwad , Lyrics: Harjit Panesar
Music : Shashi Kapadiya , Label: Jhankar Music
Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye Lyrics in Gujarati
| ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે લિરિક્સ ગુજરાતીમાં
હો દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી
ચારે કોર ચોફેર અમારી ચરચાયુ થાતી...(૨)
દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી
મોજીલા મસ્તીલા અમે ગુજ્જુ ગુજરાતી
હા અમે છાતી રાખી લડી બેટીગ મોટી રમીયે...(૨)
અમે ભાયડા ભયંકર ગુજરાતી કેવાઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હે ઉડતા બાઝ ને આકાશ થી પાડી રે દઈયે
અમે ગમે એની સાઈડ વાલા કાપી રે લઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગડી પણ દઈએ
હો જે કરે અમારા ચાળા એના બગડી જાય દાડા
ખબર પડી જાય એને આયા ગુજરાતી સ્ટેટ વાળા
મન નુ ધાર્યુ રે કરીયે
એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હો સિંહ ની સવારી તમને સેલી રે પડશે
પણ અમારી હામે પડવુ તમને ભારી રે પડશે
હો વટ વચન વેર કદી ભૂલતા નથી
બોલ્યા પછી ભાયડા કદી ફરતા નથી
હો એકા છિયે અમે આ બાવન પતાના
ચાલકી સોબાજી વાયડાયગીરી કરતાના
ભુક્કા કાઢી રે દઈયે
એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હો ટાઈમ ના બગાડીયે ફુલ વયસ્ત રહીયે ભઈ
અમારી મસ્તી માં અમે મસ્ત રહીયે ભઈ
હા ખાનદાની મળી અમને વારસ માં ભઈ
લોહી માં ગદ્દારી અમારી કદીયે ના આવે નઈ
હો દૂધ માં સાકર ની જેમ અમે ભળી જઈયે
જયા જઈયે ત્યા અમે જમાવટ કરી દઈયે
માહોલ બનાવી દઈયે
એ માહોલ બનાવી દઈયે એ માહોલ બદાડી પણ દઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...
ચારે કોર ચોફેર અમારી ચરચાયુ થાતી...(૨)
દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી
મોજીલા મસ્તીલા અમે ગુજ્જુ ગુજરાતી
હા અમે છાતી રાખી લડી બેટીગ મોટી રમીયે...(૨)
અમે ભાયડા ભયંકર ગુજરાતી કેવાઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હે ઉડતા બાઝ ને આકાશ થી પાડી રે દઈયે
અમે ગમે એની સાઈડ વાલા કાપી રે લઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગડી પણ દઈએ
હો જે કરે અમારા ચાળા એના બગડી જાય દાડા
ખબર પડી જાય એને આયા ગુજરાતી સ્ટેટ વાળા
મન નુ ધાર્યુ રે કરીયે
એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હો સિંહ ની સવારી તમને સેલી રે પડશે
પણ અમારી હામે પડવુ તમને ભારી રે પડશે
હો વટ વચન વેર કદી ભૂલતા નથી
બોલ્યા પછી ભાયડા કદી ફરતા નથી
હો એકા છિયે અમે આ બાવન પતાના
ચાલકી સોબાજી વાયડાયગીરી કરતાના
ભુક્કા કાઢી રે દઈયે
એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...(૨)
હો ટાઈમ ના બગાડીયે ફુલ વયસ્ત રહીયે ભઈ
અમારી મસ્તી માં અમે મસ્ત રહીયે ભઈ
હા ખાનદાની મળી અમને વારસ માં ભઈ
લોહી માં ગદ્દારી અમારી કદીયે ના આવે નઈ
હો દૂધ માં સાકર ની જેમ અમે ભળી જઈયે
જયા જઈયે ત્યા અમે જમાવટ કરી દઈયે
માહોલ બનાવી દઈયે
એ માહોલ બનાવી દઈયે એ માહોલ બદાડી પણ દઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon