Aaj Guruvaar Aavyo Lyrics in Gujarati |ગુરુવાર આવ્યો લિરિક્સ ગુજરાતીમાં

Aaj Guruvaar Aavyo - Praful Dave
Singer : Praful Dave , Music : Pankaj Bhatt 
Lyrics : Govind Mer , Dev Shankar Dave
Label : Jhankar Music
 
Aaj Guruvaar Aavyo Lyrics in Gujarati
|ગુરુવાર આવ્યો લિરિક્સ ગુજરાતીમાં 
| Jalaram Bapa Bhajan Lyrics 
 
એ ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
એ ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો

બાપાના ભક્તો આવ્યા જલાબાપાના ભક્તો આવ્યા
બાપાના ભક્તો આવ્યા જલાબાપાના ભક્તો આવ્યા
સુંગધીફુલડાની માળાઓ લાવ્યા
સુંગધીફુલડાની માળાઓ લાવ્યા

ગુરુવાર આવ્યો રે આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવો વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો

હૈયામાં હરખાતા સૌ હૈયામાં હરખાતા
હૈયામાં હરખાતા સૌ હૈયામાં હરખાતા
જલારામ મંદિરમાં દર્શનીયે જાતા
જલારામ મંદિરમાં દર્શનીયે જાતા

એ જય જલારામ કેહતા સૌ જય જલારામ કેહતા
એ જય જલારામ કેહતા સૌ જય જલારામ કેહતા
બાપાને નમતાને પ્રસાદ લેતા
બાપાને નમતાને પ્રસાદ લેતા

એ ઘંટ નગારા વાગે આરતીની જ્યોત જાગે
એ ઘંટ નગારા વાગે આરતીની જ્યોત જાગે
ભક્તોની ભીડ આજ કેવી રૂડી લાગે જુવો
ભક્તોની ભીડ આજ કેવી રૂડી લાગે

એ ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવો વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો

ભેટ પૂજા લાવે સૌ ભેટ પૂજા લાવે
ભેટ પૂજા લાવે સૌ ભેટ પૂજા લાવે
બાપાના ચરણોમાં શ્રદ્ધાથી ચઢાવે
બાપાના ચરણોમાં શ્રદ્ધાથી ચઢાવે

એ ગુરુવાર આવ્યો
ગુરુવાર આવ્યો રે આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
ગુરુવાર આવ્યો

એ ગોવિંદ મેર કેહતા જે ગુરુવાર રેહતા
એ ગોવિંદ મેર કેહતા જે ગુરુવાર રેહતા
જલારામબાપા એને સહાય કરતા મારા
જલારામબાપા એને સહાય કરતા

ગુરુવાર આવ્યો આવ્યો રે આવ્યો રે આવ્યો રે
ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો

ગુરુવાર આવ્યો રે આવ્યો ગુરુવાર
ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો
જુવો મારા ભક્તો આ ગુરુવાર આવ્યો
આ ગુરુવાર આવ્યો આવ્યો ગુરુવાર આવ્યો
ગુરુવાર આવ્યો ગુરુવાર આવ્યો
ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
આનંદ અનેરો લાવ્યો ગુરુવાર આવ્યો. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »