Le Dandiya Le - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Rutvij Joshi , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Rutvij Joshi , Label : Jhankar Music
Le Dandiya Le Lyrics in Gujarati
| લે દાંડિયા લે લિરિક્સ ગુજરાતીમાં 
હો ઢોલી રો ઢોલ બાજે તેરે પેર મે પાયલ નાચે...(૪)
ઓલી અજવાળી રૂડી રાતે તુ રમી લેને મારી સાથે
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે
છોરી લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
અરે લે દાંડિયા લે તુ લે દાંડિયા લે...
હો ગુલાબી ચણીયા ચોળી તને લાગે છે જબ્બર
હટતી નથી નજર આંખો થઈ જઈ મારી રબ્બર...(૨)
હાથો માં હાથ લઈને ફરશું ગોળ ચક્કર
તારી મારી જોડી આપે છે સૌને ટક્કર
રાત રઢીયાળી છે માથે નથી કમી હવે કોઈ વાતે વાતે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
હો ઓ ઓ લે દાંડિયા લે તુ લે દાંડિયા
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે...
હા ખીલ્યું છે મુખ તારુ ચાંદલિયા જેવુ
નાજુક નમણી આજે લાગે શરમાળુ...(૨)
તને જોઈને જાખુ થઇજુ અજવાળુ
લાગશે નજર ગાલે કર ટપકું કાળુ
આખુ ઓઢણું કરીલે હાથે હવે હેડ ને મારી હાથે હાથે
પછી લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે...(૧૧)
ઓલી અજવાળી રૂડી રાતે તુ રમી લેને મારી સાથે
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે
છોરી લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
અરે લે દાંડિયા લે તુ લે દાંડિયા લે...
હો ગુલાબી ચણીયા ચોળી તને લાગે છે જબ્બર
હટતી નથી નજર આંખો થઈ જઈ મારી રબ્બર...(૨)
હાથો માં હાથ લઈને ફરશું ગોળ ચક્કર
તારી મારી જોડી આપે છે સૌને ટક્કર
રાત રઢીયાળી છે માથે નથી કમી હવે કોઈ વાતે વાતે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
હો ઓ ઓ લે દાંડિયા લે તુ લે દાંડિયા
લે દાંડિયા લે તુ લે દાંડિયા લે...
હા ખીલ્યું છે મુખ તારુ ચાંદલિયા જેવુ
નાજુક નમણી આજે લાગે શરમાળુ...(૨)
તને જોઈને જાખુ થઇજુ અજવાળુ
લાગશે નજર ગાલે કર ટપકું કાળુ
આખુ ઓઢણું કરીલે હાથે હવે હેડ ને મારી હાથે હાથે
પછી લે દાંડિયા લે તુ લે દાંડિયા લે
લે દાંડિયા લે ગોરી લે દાંડિયા લે...(૧૧)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
 
 
ConversionConversion EmoticonEmoticon