Bol Maari Ambe - Aishwarya Majmudar
Singer & Lyrics : Aishwarya Majmudar
Music : Mir Desai , Label : Aishwarya Majmudar
Singer & Lyrics : Aishwarya Majmudar
Music : Mir Desai , Label : Aishwarya Majmudar
Bol Maari Ambe Lyrics in Gujarati
| બોલ મારી અંબે લિરિક્સ ગુજરાતીમાં
એક સ્થાને, દિવ્ય લોકથી, પ્રાગટ્ય આદિશક્તિ
ચાર ભુવનના તારા થઈ જલહલતી તારી ધરતી
પાવાગઢના ડુંગર ઉપર ધ્વજાઓ આજ ફરકતી
શક્તિપીઠની કાયા આજ જ્વાળા બની ઝબક્તી
મંગલ ગૌરી, કામાખ્યા, ને મહાકાલિકા રસભર રાચે,
દેવલોક આખુ નિહાળે મા...
જગદંબાના રૂપ સ્વરૂપે, પર્વત આખો ઝગમગ ઝળકે
એકાવન પણ એક પ્રાણ છે મા... હે મા, મા!
બોલ મારી અંબે , જય જય અંબે
બોલ મારી અંબે , જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
ગબ્બર કેરા ગોખમા, મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા, અમને ઘેલા કરનારી...
ગબ્બર કેરા ગોખમા, મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા, અમને ઘેલા કરનારી...
તારી દયાનો પાર ના આવે, તારી દયાનો પાર ના આવે
તુજ માંત દયાળી
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
તારી કરુણાનો ન પાર, માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને, મા જાઉં વારી વારી
તારી કરુણાનો ન પાર, માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને, મા જાઉં વારી વારી
તારી શોભા ઝળહળે મા, તારી શોભા ઝળહળે ને,
તુ જ મા મમતાળી...!
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે!
સર્વ જગતમા તારો મહિમા,
શક્તિદાત્રી મારી અંબિકા,
પ્રચંડ તારી જ્યોતિ, હે મા!
ચાર ભુવનના તારા થઈ જલહલતી તારી ધરતી
પાવાગઢના ડુંગર ઉપર ધ્વજાઓ આજ ફરકતી
શક્તિપીઠની કાયા આજ જ્વાળા બની ઝબક્તી
મંગલ ગૌરી, કામાખ્યા, ને મહાકાલિકા રસભર રાચે,
દેવલોક આખુ નિહાળે મા...
જગદંબાના રૂપ સ્વરૂપે, પર્વત આખો ઝગમગ ઝળકે
એકાવન પણ એક પ્રાણ છે મા... હે મા, મા!
બોલ મારી અંબે , જય જય અંબે
બોલ મારી અંબે , જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
ગબ્બર કેરા ગોખમા, મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા, અમને ઘેલા કરનારી...
ગબ્બર કેરા ગોખમા, મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા, અમને ઘેલા કરનારી...
તારી દયાનો પાર ના આવે, તારી દયાનો પાર ના આવે
તુજ માંત દયાળી
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
તારી કરુણાનો ન પાર, માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને, મા જાઉં વારી વારી
તારી કરુણાનો ન પાર, માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને, મા જાઉં વારી વારી
તારી શોભા ઝળહળે મા, તારી શોભા ઝળહળે ને,
તુ જ મા મમતાળી...!
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે! જય જય અંબે!
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે
બોલ મારી અંબે, જય જય અંબે!
સર્વ જગતમા તારો મહિમા,
શક્તિદાત્રી મારી અંબિકા,
પ્રચંડ તારી જ્યોતિ, હે મા!
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon