Samay To Mari Mata Pase Hoy Lyrics in Gujarati | સમય તો મારી માતા પાસે હોય લિરિક્સ ગુજરાતીમાં

Samay To Mari Mata Pase Hoy - Dev Pagli
Singer & Lyrics - Dev Pagli , Music - Vishal Vagheswari
Label - Taksh Digital
 
Samay To Mari Mata Pase Hoy Lyrics in Gujarati
| સમય તો મારી માતા પાસે હોય લિરિક્સ ગુજરાતીમાં
 
હો મારા હાથ માં ઘડિયાળ લાખ ની હોય
મારા હાથ માં ઘડિયાળ લાખ ની હોય
હાથ માં ઘડિયાળ લાખ ની હોય
પણ સમય તો મારી માતા પાસે હોય

ભલે મારા બંગલા કરોડ ના હોય
પણ રજવાડુ તો મારી માતા નુ હોય
ભલે દુનિયા પાહે સરકારી નોકરી હોય
સત્તા તો મારી માતા પાસે હોય

હો મહાકાલી હોય કે હોય મોમાઈ
મોગલ હોય કે હોય મેલડી
આશાપુરા હોય કે હોય અંબા
ખોડિયાર હોય કે હોય ઉમિયા

ભલે મારી પાહે કરોડ ની ગાડીયો હોય
મારી પાહે કરોડ ની ગાડીયો હોય
પણ ગાડી મા ફોટો મારી માતા નો હોય

હો હો

મારા હાથ માં ઘડિયાળ લાખ ની હોય
સમય તો મારી માતા પાસે હોય
પણ સમય તો મારી માતા પાસે હોય

હો હો ધૂપ ધુઆ મારી માતા નથી માંગતી
દિલ થી કરું યાદ તો અડધી રાતે જાગતી
પડખે ઉભી હોય એવો આભાસ કરાવતી
દુઃખ હોય હજાર તો પલ મા પલટાવતી

હો ચેહર હોય કે હોય વિહત
ચામુંડા હોય કે હોય બહુચર
સિકોતર હોય કે હોય સધી
દિપો મા હોય કે હોય નાકુ મા

ભલે બેંક મા રુપિયા ઢગલા હોય
બેંક મા રુપિયા ઢગલા હોય
મને તો માયા મારી માતા ની હોય
હો હો મારા હાથ માં ઘડિયાળ લાખ ની હોય
સમય તો મારી માતા પાસે હોય
પણ સમય તો મારી માતા પાસે હોય

હો હો મંત્ર કે મંત્ર હુ નથી જાણતો
તારો છું દિકરો તને જ જાણતો
મારા કુડ ની દેવી મારા મઢ મા પૂજાતિ
આવે મેલી વિદ્યા તો ઉમરે થી ભાગતી

હો હોય લાલબાઈ કે હોય રવેચી
હોય પીથલ કે હોય હોનલ
હોય રાંદલ કે હોય લાલબાઈ
હોય કરણી કે હોય શક્તિ

ભલે દુનિયા આખી મારી ફેન હોય
દુનિયા આખી મારી ફેન હોય
આ દેવલો દિવાનો મા વંત્રી નો હોય

હો હો ભલે મારી પાહે એપલ નો ફોન હોય
એમા વોલપેપર મારી માતા નો હોય
પણ સમય તો મારી માતા પાસે હોય
પણ ન્યાય તો મારી માતા પાસે હોય 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »