Main To Thal Bhariyo Shag Motide - Meena Pate
Singer :- Meena Patel , Music :- Pankaj Bhatt
Lyrics :- Traditional , Label :- Studio Sangeeta
Singer :- Meena Patel , Music :- Pankaj Bhatt
Lyrics :- Traditional , Label :- Studio Sangeeta
Main To Thal Bhariyo Shag Motide Lyrics in Gujarati
| મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે લિરિક્સ ગુજરાતીમાં |
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો
વરના દાદા..........તમને વીનવું રે
હું તો મોભી પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના કાકા..............તમને વીનવું
હું તો ભત્રીજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના ભાઈ ...............તમને વીનવું
હું તો વીરો પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના મામા ........... તમને વીનવું
હું તો ભાણેજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો
વરના દાદા..........તમને વીનવું રે
હું તો મોભી પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના કાકા..............તમને વીનવું
હું તો ભત્રીજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના ભાઈ ...............તમને વીનવું
હું તો વીરો પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના મામા ........... તમને વીનવું
હું તો ભાણેજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો
ConversionConversion EmoticonEmoticon