Saheladi - Kinjal Dave
Singer : Kinjal Dave , Music : Mayur NadiaLyrics : Bharat Ravat & Devraj Adroj
Label : DRJ Records
Saheladi Lyrics in Gujarati
| સાહેલડી લિરિક્સ ગુજરાતીમાં |
હો કેમ કરી હું તો જાઉં
હે કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હવે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી...(2)
હો આવે બોવ શરમ મને
આવે બોવ શરમ મને શું કરું રે સાહેલડી
ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હે શેલ છોડો રે મારગડો હેડ ભરવા મારે જાવું
હેલ પોણીડા ભરીને જટ પાછી હૂતો આવું
હા આવું હા આવું જટ પાછી હૂતો આવું
હો હમજો રે પરણ્યાજી બેહો ઢોલિયા ઢળાવું
સાવ સુંવાળી ઘીની લાપસી હું રંધાવું
રંધાવું...રંધાવું..મેઠી લાપસી રંધાવું
હો મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી...(2)
ચમ કરી હું તો જાઉં...
ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હું ઇંધણા વીણવા ગઈ તી સાજણજી નેડો લાગ્યો
શું કરૂ રે પરણ્યાજી મને તારો હેડો લાગ્યો
લાગ્યો..હા લાગ્યો..મને તારો હેડો લાગ્યો
હું મેળે ફરવા ગઈ તી મેળા માં રંગ લાગ્યો
મને તારી રે થવાનો દિલ માં ઉમંગ જાગ્યો
હા જાગ્યો ...હા જાગ્યો...દિલ માં ઉમંગ જાગ્યો
હો ક્યારની હૂ જોઉં સપના તારા વાલમજી...(2)
હે કેમ કરી હું તો જાઉં
હે કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
એ કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી...(2)

ConversionConversion EmoticonEmoticon