Jivi Le Jindgi - Bechar Thakor
Singer : Bechar Thakor , Lyrics : MS Raval
Music : Dilip THakor , Label : Studio Shivshakti
Singer : Bechar Thakor , Lyrics : MS Raval
Music : Dilip THakor , Label : Studio Shivshakti
Jivi Le Jindgi Lyrics in Gujarati
| જીવી લે જિંદગી લિરિક્સ ગુજરાતીમાં |
હે આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હો જીવવાના ચાર દી બાકીના બેકાર દી
જીવવાના ચાર દી બાકીના બેકાર દી
હોભળોન દીકુ મારી
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હે અલી આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હો હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળાયે દીધું આયખું આ મોંઘુ
હો હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળાયે દીધું આયખું આ મોંઘુ
હો મળી છે આ જિંદગી મોજ રે મજાની
મળી છે આ જિંદગી મોજ રે મજાની
હોભળોન દીકુ મારી
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હે અલી આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની
હો જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની
હો આજ ઉમર છે પ્યાર કરવાની
આજ ઉમર છે પ્યાર કરવાની
વેળા આ દીકુ વઇ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની , જવાની
આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હો જીવવાના ચાર દી બાકીના બેકાર દી
જીવવાના ચાર દી બાકીના બેકાર દી
હોભળોન દીકુ મારી
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હે અલી આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હો હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળાયે દીધું આયખું આ મોંઘુ
હો હોઠ રસીલા નશીલી આંખો
ઉપરવાળાયે દીધું આયખું આ મોંઘુ
હો મળી છે આ જિંદગી મોજ રે મજાની
મળી છે આ જિંદગી મોજ રે મજાની
હોભળોન દીકુ મારી
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
હે અલી આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની
હો જોત રે જોતામાં જિંદગી જવાની
પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની
હો આજ ઉમર છે પ્યાર કરવાની
આજ ઉમર છે પ્યાર કરવાની
વેળા આ દીકુ વઇ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની , જવાની
આવી રે જવાની તને મળશે ના દીવાની
આવી રે જવાની ફરી મળશે ના દીવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
જીવીલે જિંદગી ના રહેશે આ જવાની
ConversionConversion EmoticonEmoticon