Ramto Jogi Re Kyathi Aavyo - Kamlesh Barot
Singer : Kamlesh Barot , Music: Ami Prajapati
Lyrics : Traditional , Label : Soor Mandir
Singer : Kamlesh Barot , Music: Ami Prajapati
Lyrics : Traditional , Label : Soor Mandir
Ramto Jogi Re Kyathi Aavyo Lyrics in Gujarati
(રમતો જોગી રે કયાં થી આવ્યો લિરિક્સ ગુજરાતીમાં)
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું રે બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
કાચી કેરી રે આંબા ડાળે રે હો જી રે
કાચી કેરી રે આંબા ડાળે રે
હે જી એના રક્ષા કરે છે કોયલ રાણી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
કોરી ગાગર રે ઠંડા પાણી હો જી રે
કોરી ગાગર રે ઠંડા પાણી
હે જી એના પાણીલા ભરે છે નંદ કેરી રાણી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું રે બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે
કાને કુંડળ રે જટાધારી હો જી રે
કાને કુંડળ રે જટાધારી
હે જી એને નમનુ કરે છે નર ને નારી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
બોલ્યા બોલ્યા રે લિરલ બાઈ હો જી રે
બોલ્યા બોલ્યા રે લિરલ બાઈ
હો જી મારા સાધુડા અમરાપર મા માલે રે
વેરાગણ હું તો બની
www.gujaratitracks.com
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું રે બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
કાચી કેરી રે આંબા ડાળે રે હો જી રે
કાચી કેરી રે આંબા ડાળે રે
હે જી એના રક્ષા કરે છે કોયલ રાણી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
કોરી ગાગર રે ઠંડા પાણી હો જી રે
કોરી ગાગર રે ઠંડા પાણી
હે જી એના પાણીલા ભરે છે નંદ કેરી રાણી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું રે બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે
કાને કુંડળ રે જટાધારી હો જી રે
કાને કુંડળ રે જટાધારી
હે જી એને નમનુ કરે છે નર ને નારી રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું રે બની
રમતો જોગી રે
બોલ્યા બોલ્યા રે લિરલ બાઈ હો જી રે
બોલ્યા બોલ્યા રે લિરલ બાઈ
હો જી મારા સાધુડા અમરાપર મા માલે રે
વેરાગણ હું તો બની
www.gujaratitracks.com
વેરાગણ હું તો બની
રમતો જોગી રે કયાં થી આવ્યો રે હો જી રે
રમતો જોગી રે કયાં થી આવ્યો
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
વેરાગણ હું તો બની
ConversionConversion EmoticonEmoticon