Jaanu Avalu Fari Cham Betha So Lyrics in Gujarati

Jaanu Avalu Fari Cham Betha So - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Chandu Raval
Music : Mayur Nadiya
Label : JIGNESH BAROT
 
Jaanu Avalu Fari Cham Betha So Lyrics in Gujarati
 
જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો
જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો
અરે જાનુ અવળું ફરીને ચમ બેઠો સો
ચમ શેનો આયો છે પાવર
ચમ શેનો આયો છે પાવર જાનુડી
લમણે હાથ દઈને ચમ બેઠો સો
એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો

કાલે હવારે ફ્રેશ મૂડમાં મળ્યાતા
નોની નોની વાતમાં તમે ખુબ રે હસ્યાતા
એ આજ હાંજે ફોનમાં જબરું બોલ્યાતા
મિનિટે મિનિટે લવ યુ કેહતાતા

એ કવશું અચાનક શું થઇ જ્યું
ચમ અચાનક શું થઇ જ્યું જાનુડી
લમણે હાથ દઈને ચમ બેઠો સો
એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો

હો મને લાગે કોક ભૂલ મારી થઇ છે
નહીંતર અવળું કોક હમજી બેઠી છે
હો મને લાગે તને કોકે ભરમાઈ છે
પ્રેમમાં આપણા હોળી હલગાવી છે

હે ઓમ કોકના વાદે ના ચઢાય
ઓમ કોકના વાદે ના ચઢાય જાનુડી
લમણે હાથ દઈને ચમ બેઠો સો
એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો

એ ઓમ કોકના વાદે ના ચઢાય
ઓમ કોકના વાદે ના ચઢાય જાનુડી
લમણે હાથ દઈને ચમ બેઠો સો
એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો
અરે જાનુ અવળું ફરીને ચમ બેઠો સો
એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »