Jordaar Chaniyacholi Lyrics in Gujarati | જોરદાર ચણીયાચોળી લિરિક્સ ગુજરાતીમાં

Jordaar Chaniyacholi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Vishal Vagheshwari , Label : Jhankar Music
 
Jordaar Chaniyacholi Lyrics in Gujarati
| જોરદાર ચણીયાચોળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે જોરદાર જબરી રે 
હે જોરદાર જબરી રે તે તો પેરીશે ચેણીયાચોળી 
ઘેરદાર ઘાઘરો ને તારી હારે સૈયરો ની ટોળી  
હે જોરદાર જબરી રે તેતો પેરીશે ચેણીયાચોળી 

હો ચાંદો પડે ઝાંખો એવું રૂપશે રૂપાળુ
લાગશે નજર કોઈની કર ટપકું કાળુ 
હો પગ માં પેરી પાયલ ને કેડેશે કંદોરો 
સો વચ્ચે હોહરો પડેશે તારો નજારો 
હે જા જા જા રમવા ને રંગ માં રમતુડી રસ ઘેલી 
જોરદાર જબરી રે તેતો પેરીશે ચેણીયાચોળી 

હો રમે તું રંગ માં ને જોતો રહી ગયો છું 
નાકે તારી નથડી ને ટેલડી એ મોયો છું 
ઢમ ધમાધમ ઢોલ ના તાલે રમે નખરાળી 
રંગીલી રમતુડી તેતો માયા રે લગાડી  
હે હાલ હે હાલ હે હાલ તારી હારે મારે રમવુશે રંગતાળી   
કે ઘેરદાર ઘાઘરો ને તારી હારે સૈયરો ની ટોળી  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »