Daru Piva Thi Durdasha Thai
Singer : Thakarshi Kumarkhaniya
Music : Ravi - Rahul , Lyrics : Kantibhai Koli (chavla,bavla)
Label : Bansidhar studio
Singer : Thakarshi Kumarkhaniya
Music : Ravi - Rahul , Lyrics : Kantibhai Koli (chavla,bavla)
Label : Bansidhar studio
Daru Piva Thi Durdasha Thai Lyrics in Gujarati
| દારૂ પીવા થી દૂર્દશા થાય લિરિક્સ ગુજરાતીમાં
દસે દિશા થી દુઃખ આઈ જાય
દસે દિશા થી દુઃખ આઈ જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આઈ જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
પીતા ના હોય તો એની પાછે ના જાજો
થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો
પીતા ના હોય તો એની પાછે ના જાજો
થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો
જોજે વ્યસન છે વળગી ના જાય
જોજે વ્યસન છે વળગી ના જાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે
બાળકો તારા બિચારા થઇ રઝળે
માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે
બાળકો તારા બિચારા થઇ રઝળે
જોજે સંપત્તિ સાફ થઇ જાય
જોજે સંપત્તિ સાફ થઇ જાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
કોમળ કાયા તારી કાપવા રે લાગશે
બધી બીમારી એક સાથે જાગશે
કોમળ કાયા તારી કાપવા રે લાગશે
બધી બીમારી એક સાથે જાગશે
જોજે પથારી માં પસ્તાવો ના થાય
જોજે પથારી માં પસ્તાવો ના થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આઈ જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આઈ જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
પીતા ના હોય તો એની પાછે ના જાજો
થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો
પીતા ના હોય તો એની પાછે ના જાજો
થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો
જોજે વ્યસન છે વળગી ના જાય
જોજે વ્યસન છે વળગી ના જાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે
બાળકો તારા બિચારા થઇ રઝળે
માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે
બાળકો તારા બિચારા થઇ રઝળે
જોજે સંપત્તિ સાફ થઇ જાય
જોજે સંપત્તિ સાફ થઇ જાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
કોમળ કાયા તારી કાપવા રે લાગશે
બધી બીમારી એક સાથે જાગશે
કોમળ કાયા તારી કાપવા રે લાગશે
બધી બીમારી એક સાથે જાગશે
જોજે પથારી માં પસ્તાવો ના થાય
જોજે પથારી માં પસ્તાવો ના થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દસે દિશા થી દુઃખ આવી જાય
પછી રેસે ના કોઈ ઉપાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
દારૂ પીવા થી દૂરદશા થાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon