Sayba Vina Hunu Vadhiyar - Tejal Thakor & Savan Bharwad
Singer : Tejal Thakor & Savan Bharwad
Lyrics : Rk Thakor , Music : Shashi Kapadiya
Label : Vianet Gujarati
Singer : Tejal Thakor & Savan Bharwad
Lyrics : Rk Thakor , Music : Shashi Kapadiya
Label : Vianet Gujarati
Sayba Vina Hunu Vadhiyar Lyrics in Gujarati
| સાયબા વિના હુંનું વઢિયાર લિરિક્સ ગુજરાતીમાં
કે સાયબા વિના હુંનું વઢિયારને હુંનું ખોરડું રે
હે ગામના કુવે પાણી ભરતા છૂટ્યું હાથે દોરડું રે
એ હાથમાંથી મહેંદીનો રંગ ના જાય
તારા હાથમાંથી મહેંદીનો રંગ ના જાય
સાહેલડી કેમ છૂટી ગયું કુવે દોરડું રે
કે સાયબા મારું મોભી મર્યાદા વાળું ખોરડું રે
હે પાણી અમે ગ્યાતા હાથમાંથી છૂટ્યું દોરડું રે
પણ નદીયું મળે ઓલા દરિયે
અરે રે જેના પાણી ખારા ઝહેર
તો મીઠા હે મીઠા ના કોઈ પાણીડા
અરે રે તો એ સેના વાળ્યા વેર
કે પ્રેમના વેરી થયા છે એકબીજાના ઘરના રે
કે પ્રેમના વેરી થયા છે એકબીજાના ઘરના રે
આ હેત ભર્યા હૈયામાં બેઠો મારો રામ
આ હેત ભર્યા હૈયામાં બેઠો મારો રામ
સાહેલડી નહી પડે પ્રેમમાં કાળો છાયડો રે
હે સાયબા વિના હુંનું લાગે ઘર નું આ ખોરડું રે
અરે પીયું પીયું બેઠો પરદેશમાં
અરે રે હું એ બેઠી યમુનાને પાર
પણ મળવું કે મળવું કોના હાથમાં
અરે રે મારા પગમાં પડી જંજીર
કે રંગ મેતો રંગ્યા હતા અબીલ ગુલાલના રે
કે રંગ મેતો રંગ્યા હતા અબીલ ગુલાલના રે
હવે રંગનારી નજરે ના પડતી મારા હામે
આ રંગનારી નજરે ના પડતી મારા હામે
સાહેલડી તહેવારો રહ્યા ખાલી નામના રે
તહેવારો બધા નથી રહ્યા હવે મારે કામના રે
હે ગામના કુવે પાણી ભરતા છૂટ્યું હાથે દોરડું રે
એ હાથમાંથી મહેંદીનો રંગ ના જાય
તારા હાથમાંથી મહેંદીનો રંગ ના જાય
સાહેલડી કેમ છૂટી ગયું કુવે દોરડું રે
કે સાયબા મારું મોભી મર્યાદા વાળું ખોરડું રે
હે પાણી અમે ગ્યાતા હાથમાંથી છૂટ્યું દોરડું રે
પણ નદીયું મળે ઓલા દરિયે
અરે રે જેના પાણી ખારા ઝહેર
તો મીઠા હે મીઠા ના કોઈ પાણીડા
અરે રે તો એ સેના વાળ્યા વેર
કે પ્રેમના વેરી થયા છે એકબીજાના ઘરના રે
કે પ્રેમના વેરી થયા છે એકબીજાના ઘરના રે
આ હેત ભર્યા હૈયામાં બેઠો મારો રામ
આ હેત ભર્યા હૈયામાં બેઠો મારો રામ
સાહેલડી નહી પડે પ્રેમમાં કાળો છાયડો રે
હે સાયબા વિના હુંનું લાગે ઘર નું આ ખોરડું રે
અરે પીયું પીયું બેઠો પરદેશમાં
અરે રે હું એ બેઠી યમુનાને પાર
પણ મળવું કે મળવું કોના હાથમાં
અરે રે મારા પગમાં પડી જંજીર
કે રંગ મેતો રંગ્યા હતા અબીલ ગુલાલના રે
કે રંગ મેતો રંગ્યા હતા અબીલ ગુલાલના રે
હવે રંગનારી નજરે ના પડતી મારા હામે
આ રંગનારી નજરે ના પડતી મારા હામે
સાહેલડી તહેવારો રહ્યા ખાલી નામના રે
તહેવારો બધા નથી રહ્યા હવે મારે કામના રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon