Gamda Na Dilnu Shu Thashe - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Chirag Gauswami ,Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Chirag Gauswami ,Label : Jhankar Music
Gamda Na Dilnu Shu Thashe Lyrics in Gujarati
| ગામડા ના દિલનું શું થાશે લિરિક્સ ગુજરાતીમાં
હે તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડા ના દિલનું શું થાશે
હે મને અફશોષ થયો એક વાત નો
માયા તારી ચમ ની ભુલાશે
દિવા જેવા દાડે અંધારુ લાગે
તારું આલેલું ફૂલ પથ્થર થઇ ને વાગે
હે તેતો છેડો હે એ એ છેડો ફાડ્યો હંગાથ નો
રણી ધણી કુણ મારુ થાશે
હે તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડા ના દિલનું શું થાશે
હો અમારા પ્રેમ માં ઓસુ શું પડ્યું
કીધા કહ્યા વગર પગલું આવુ ભર્યું
હો અમે તો સપનું જોયું તારા નોમનુ
જીવ જતો રયો પસી ખોળિયું શું કોમનુ
હે તેતો વિચારી લીધું ચમ એકજ તારુ
જીવ થોડો ના બાળ્યો શું થાશે મારુ
હે તેતો જબરો હે એ એ જબરો
હે તેતો જબરો ખેલ્યો શે ખેલ રે
મારા ગામડા ના દિલનું શું થાશે
હે તને હવા લાગી બજાર ની
મારા ગામડા ના દિલનું શું થાશે
હો વાયરે વાતો આ વહેતી રે થાશે
દુશ્મનો જોઈ મને રોજ દોત કાઢશે
હો તારા વગર નું હવે કેમ નું જીવાશે
એક એક દાડો મને વરહ જેવો લાગશે
અરે ઓના કરતા તો મારી જાવુ હારુ
ખોટું કેતાતા પડ્યા માણહ મારુ
હે મને અધમુવો હે અધમુવો
હે મને અધમુવો કરી નાખ્યો પ્રેમ માં
મારા ગામડા ના દિલનું શું થાશે
તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડા ના દિલનું શું થાશે
મારા ગામડા ના દિલનું શું થાશે
હે મને અફશોષ થયો એક વાત નો
માયા તારી ચમ ની ભુલાશે
દિવા જેવા દાડે અંધારુ લાગે
તારું આલેલું ફૂલ પથ્થર થઇ ને વાગે
હે તેતો છેડો હે એ એ છેડો ફાડ્યો હંગાથ નો
રણી ધણી કુણ મારુ થાશે
હે તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડા ના દિલનું શું થાશે
હો અમારા પ્રેમ માં ઓસુ શું પડ્યું
કીધા કહ્યા વગર પગલું આવુ ભર્યું
હો અમે તો સપનું જોયું તારા નોમનુ
જીવ જતો રયો પસી ખોળિયું શું કોમનુ
હે તેતો વિચારી લીધું ચમ એકજ તારુ
જીવ થોડો ના બાળ્યો શું થાશે મારુ
હે તેતો જબરો હે એ એ જબરો
હે તેતો જબરો ખેલ્યો શે ખેલ રે
મારા ગામડા ના દિલનું શું થાશે
હે તને હવા લાગી બજાર ની
મારા ગામડા ના દિલનું શું થાશે
હો વાયરે વાતો આ વહેતી રે થાશે
દુશ્મનો જોઈ મને રોજ દોત કાઢશે
હો તારા વગર નું હવે કેમ નું જીવાશે
એક એક દાડો મને વરહ જેવો લાગશે
અરે ઓના કરતા તો મારી જાવુ હારુ
ખોટું કેતાતા પડ્યા માણહ મારુ
હે મને અધમુવો હે અધમુવો
હે મને અધમુવો કરી નાખ્યો પ્રેમ માં
મારા ગામડા ના દિલનું શું થાશે
તેતો મારગ જાલ્યો બજાર નો
મારા ગામડા ના દિલનું શું થાશે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon