He Madhav - Vishaldan Bati
Singer : Vishaldan Bati , Music : Gaurang Pala
Lyrics : Bharat Bhammar , Label : Bharat Bhammar
Singer : Vishaldan Bati , Music : Gaurang Pala
Lyrics : Bharat Bhammar , Label : Bharat Bhammar
He Madhav Lyrics in Gujarati
| હે માધવ લિરિક્સ ગુજરાતીમાં
હે માધવ
વાલો મને બહું વાલો મારો દ્વારકાવાળો રે
આવે તારી યાદ ને હું તો દોડી આવું રે
ઊંચા દેવળ દ્વારકા ના…..(૨)
ઈ દિન દયાળુ રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
તરાવીના કોણ અમારું મીઠુંડા માવા રે
બેઠો છો તું બાપ અમારો તો બીકશું બીજી રે …(૨)
જીવ અમારો તુજ છો જાદવ …(૨)
પ્રાણ થી પ્યારો રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
સંકટ સમય રેતો સાથે દ્વારકાવાળો રે
જંગ જીતાડે ઈ જગ ની સામે કાનજી કાળો રે …(૨)
સરણું તારું સ્વર્ગ અમારે …(૨)
ખમ્મા ઠાકર રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
નગરી તારી હાવ હોનની તું બેઠો દ્વારકાધીશ
ભમ્મર તારા સરણે આવો ભાંગ જે એની ભીડ …(૨)
આસ લઈ ને કોઈ આંગણે આવે …(૨)
પુરી કરે નીત નીત
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
હે માધવ હે કાન મારા શ્યામ દ્વારકાવાળા
વાલો મને બહું વાલો મારો દ્વારકાવાળો રે
આવે તારી યાદ ને હું તો દોડી આવું રે
ઊંચા દેવળ દ્વારકા ના…..(૨)
ઈ દિન દયાળુ રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
તરાવીના કોણ અમારું મીઠુંડા માવા રે
બેઠો છો તું બાપ અમારો તો બીકશું બીજી રે …(૨)
જીવ અમારો તુજ છો જાદવ …(૨)
પ્રાણ થી પ્યારો રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
સંકટ સમય રેતો સાથે દ્વારકાવાળો રે
જંગ જીતાડે ઈ જગ ની સામે કાનજી કાળો રે …(૨)
સરણું તારું સ્વર્ગ અમારે …(૨)
ખમ્મા ઠાકર રે
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
નગરી તારી હાવ હોનની તું બેઠો દ્વારકાધીશ
ભમ્મર તારા સરણે આવો ભાંગ જે એની ભીડ …(૨)
આસ લઈ ને કોઈ આંગણે આવે …(૨)
પુરી કરે નીત નીત
મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨)
હે માધવ હે કાન મારા શ્યામ દ્વારકાવાળા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon