Tara Par Chap Nai Mari - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Anand Mayur Mehra
Music : Anand Mayur Mehra & Aman Vaghela
Label - Saregama India Limited
Singer : Jignesh Barot , Lyrics : Anand Mayur Mehra
Music : Anand Mayur Mehra & Aman Vaghela
Label - Saregama India Limited
Tara Par Chap Nai Mari Lyrics in Gujarati
| તારા પર છાપ નઈ મારી લિરિક્સ ગુજરાતીમાં
મોન ના જળવાય એવો પ્રેમ ના રે થાય
મોન ના જળવાય એવો પ્રેમ ના રે થાય
નખરા પોહાંસે પણ દગો ના વેઠાય
તારા વગર જીગો મરી મરી જાશે
એવો વહેમ હોય ભૂલી તું જાજે
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
હે મેતો તને પ્રેમ ગોડી ઢગલો કર્યો તો
તોય તને કોક બીજો હગલો ગમ્યો તો
હે મેલી દેજે તું તારી ખોટી કલાકારી
હે તારા કરતા મન મળશે બઉ હારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી મારી મારી મારી
અરે હો તારા પર છાપ નઈ મારી નઈ મારી
હે ખોટા ઘમંડ માં તમે ચમ ફરોશો
રાજા રાવણ નો ના રયો તમે શું ચીજ શો
હે ખોટા ખોટા આહુડા પાડી બાપડા બનોશો
દિલ ની વાતમાં દિમાગ ના લગાવશો
અરે એક બુમે હું તારી માંગણી પુરી કરતો
તારી રે લાયમાં આજે દેવું થયો ભરતો
હે હુતો જોણું શું કુંડળી તારી
ખોટી બને ના ઓમ તું બિચારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
અરે હો તારા પર છાપ નઈ મારી નઈ મારી
હો કપડાં ની જેમ બઉ આશિક ના ફેરવો
ડાઇ ડાઇ વાતો કરી મને ના ભોળવો
હો રૂપ તારું આજ છે ને કાલે જતું રહેશે
પછી આ આશિક તને યાદ ઘણો આવશે
હે મારું થઈને રેવું હોય તો મારા થઈ ને રેજો
નકર જાનું દીકુ બીજે જઈને તમે કેજો
મારે નથી તારી કોઈ હાડા બારી
જીવી લે તું ગોડી જિંદગી જા તારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
મોન ના જળવાય એવો પ્રેમ ના રે થાય
નખરા પોહાંસે પણ દગો ના વેઠાય
તારા વગર જીગો મરી મરી જાશે
એવો વહેમ હોય ભૂલી તું જાજે
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
હે મેતો તને પ્રેમ ગોડી ઢગલો કર્યો તો
તોય તને કોક બીજો હગલો ગમ્યો તો
હે મેલી દેજે તું તારી ખોટી કલાકારી
હે તારા કરતા મન મળશે બઉ હારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી મારી મારી મારી
અરે હો તારા પર છાપ નઈ મારી નઈ મારી
હે ખોટા ઘમંડ માં તમે ચમ ફરોશો
રાજા રાવણ નો ના રયો તમે શું ચીજ શો
હે ખોટા ખોટા આહુડા પાડી બાપડા બનોશો
દિલ ની વાતમાં દિમાગ ના લગાવશો
અરે એક બુમે હું તારી માંગણી પુરી કરતો
તારી રે લાયમાં આજે દેવું થયો ભરતો
હે હુતો જોણું શું કુંડળી તારી
ખોટી બને ના ઓમ તું બિચારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
અરે હો તારા પર છાપ નઈ મારી નઈ મારી
હો કપડાં ની જેમ બઉ આશિક ના ફેરવો
ડાઇ ડાઇ વાતો કરી મને ના ભોળવો
હો રૂપ તારું આજ છે ને કાલે જતું રહેશે
પછી આ આશિક તને યાદ ઘણો આવશે
હે મારું થઈને રેવું હોય તો મારા થઈ ને રેજો
નકર જાનું દીકુ બીજે જઈને તમે કેજો
મારે નથી તારી કોઈ હાડા બારી
જીવી લે તું ગોડી જિંદગી જા તારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon