Dago Tane Dau To Tari Mata Mati Jau
Singer : Vijay Suvada & Shanvi Siddhpur
Lyrics : Dharmik Bamosana , Music : Rajni Prajpati
Label : Jhankar Music
Singer : Vijay Suvada & Shanvi Siddhpur
Lyrics : Dharmik Bamosana , Music : Rajni Prajpati
Label : Jhankar Music
Dago Tane Dau To Tari Mata Mati Jau Lyrics in Gujarati
| દગો તને દઉં તો તારી માતા મટી જાઉ લિરિક્સ ગુજરાતીમાં
હો દુનિયા જેવી થવું તો કઈ જાય હઉ...(૨)
મારુ નામ તું લઉ એ પેલા ડોટ દઉં
હે દગો તને દઉં તો તારી માતા મટી જઉ
તને ચાઇ રીત ના કઉ અમે વખો વેઠ્યો બઉ
ચમ કરી પાર પડશે એ આ અમારો ભાવ
હો એ દાડ નો હંગાથ કર્યો તને ચમ ની ભૂલી જાઉં
હો છોડું કદી છેડા એ દાડ ની તારી વેળા
હું ખટકે વેલી દોડી આવું ત્યારે આવી પડે પેલા
હાર વન કરશે હાઉ ચિંતા ના કરે બઉ
હું બેઠી શું માતા રણ માં રારે નઈ દઈ
હે દગો તને દઉં તો તારી માતા મટી જાઉં...(૨)
હો હગા હગા ના તારા ઘર ફૂટે ઘર જાય
વાલેશ્રી બની આય તને ચમ રે જોવાય
હો છેટે હુધી નથી ભાળતો તારા જેવું કોઈ
મને મોથુ ચડે તો તારો શેર બળે લોઈ
હો હાઉ ભેગા ચીલ પીવે કુણ કોનાં કર્મે ખાય
તારા લીધે ચાલે મારુ મને ચોખ્ખું રે દેખાય
હો હજુ જોયા કર તું તને તને ચેટલે લઈ જઉ
આતો સરુંઆત શે નજારો શે પેસી જોશે પેસી હઉ
હે દગો તને દઉં તો તારી માતા મટી જાઉં...(૨)
હો દુનિયા છૂટી પડી કોઈ એ ના ખમ્મા કીધી
રાત તા રાત મોઠે તે લીધી
હો દોઢી પડી વેળા તે કરી આપી સીધી
એ દાડો ને આજ ની ઘડી નથી આઈ ઉપાડી
હો બોલવું શે હેલુ પણ બનવું શે કાઠું
ઘણા નેડા કર્યા માં તે મારી હાટુ
હો તારા લારે હું રાહુ આઘી પાસી ના થઉં
પગલાં માં પગલું મુકુ વેણ વગડે હાજર થઉં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon