Zindagi Rahi Jashe Namni Lyrics in Gujarati | જીંદગી રહી જશે નામની લિરિક્સ ગુજરાતીમાં


 Zindagi Rahi Jashe Namni - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Rajesh Solanki
Music : Vishal Vagheshwari , Label : T-Series
 
Zindagi Rahi Jashe Namni Lyrics in Gujarati
| જીંદગી રહી જશે નામની લિરિક્સ ગુજરાતીમાં 
 
હો એક તું ના મળ્યો આખી દુનિયા મારી શું કામની
હો એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામની
એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામની
તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની
હો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની

હો તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશું
તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશું
જીવ જાય તો ભલે પણ તને ભૂલી ના શકીશું

એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામની
એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામની
તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની
હો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની

હો તારી હારે જીવવાના સપના જોતી રહી
યાદ તને કરી દિન રાત રોતી રહી
હો પ્રેમ તો દિલથી મેં કર્યો રે હતો તને
કોણ જાણે એક દિવસ આવશે આવી ઘડી

હો તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશું
તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશું
જીવ જાય તો ભલે પણ તને ભૂલી ના શકીશું

હવે તું જો નથી ખાલી વાતો કરું છું તારા નામની
હવે તું જો નથી ખાલી વાતો કરું છું તારા નામની
તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની
હો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની

હો ભૂલ તો હવ કોઈથી થઈ જાય છે
પ્રેમમાં એકબીજાને માફી દઈ દેવાય છે
હો તરછોડી મને શું મળી રે જશે તને
વીતેલી વાતો ભૂલી એક થઈ જવાય રે

હો આખો રડતી રાખી રાહ જોવે છે રાધા એના શ્યામની
આંખો રડતી રાખી રાહ જોવે છે રાધા એના શ્યામની
તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની
હો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામની
હો તારા વિનાની આ જિંદગી હવે રહી જશે રે નામની
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »