Prem Ni Judai - Pintu Algotar
Singer : Pintu Algotar , Lyrics: Yuvraj Charan
Music : Shashi Kapdiya , Label - Saregama India Limited
Singer : Pintu Algotar , Lyrics: Yuvraj Charan
Music : Shashi Kapdiya , Label - Saregama India Limited
Prem Ni Judai Lyrics in Gujarati
| પ્રેમની જુદાઈલિરિક્સ ગુજરાતીમાં
હો માંગી માંગીને તમે જુદાઇ શું માંગી
અરે હો માંગી માંગીને તમે જુદાઇ શું માંગી
માંગી માંગીને તમે જુદાઇ શું માંગી
હા મારો જીવ કાઢી દેત માંગી જોત મારી વાલી
કે મારુ ખોળિયું ત્યાગી દેત કીધું હોત મારી વાલી
હો જિંદગીમાં હું તો જેને જિંદગી રે માનતો
આમ હાલ્યા જાશે હું તો જરાય નતો જાણતો
માંગી માંગીને તમે જુદાઇ શું માંગી
માંગી માંગીને તમે જુદાઇ શું માંગી
હા મારો જીવ કાઢી દેત માંગી જોત મારી વાલી
હા મારો જીવ કાઢી દેત માંગી જોત મારી વાલી
હો કોણ જાણે ક્યારે કોનુ ખોટું કર્યુ
મારુ મનગમતું માણહ મન કેમ નાં રે મળ્યું
હો કે નસીબની આગળ મારી જીદ ઓછી પડી
આ ચાહતની કોઇ મને સીમા નાં મળી
હો આંખ્યોને આ કેવી એની આદત ગઈતી પડી
ઘાવ દીધા છે ઘેરા જેની રૂઝ નથી વળી
હો ખેલ્યા ખેલ્યા ને ખેલ પ્રેમ નો શું ખેલ્યા
ખેલ્યા ખેલ્યા ને ખેલ પ્રેમ નો શું ખેલ્યા
હા અમે હરખે હારી જાત બોલી જોવુંતું મારી વાલી
આ મારો જીવ ધરી દેત માંગી જોત મારી વાલી
હો તું ક્યાં અજાણ છો આ વેદના ને જાણો છો
ભગવાન થઈ રડ્યો તો ભૂંડા અમે તો રહ્યા માણસો
હો પ્રાણ વિનાનાં ખાલી પડ્યા ખોળિયા
મોતથી રે મોટા અમને માર જોને મળ્યા
હો આવા કરમ હશે મારા કેવા રાજીપો મારા રામનો
કોની આગળ જવું ભૂંહાવા આ દાગ એના નામનો
હો બાળી બાળી ને મારા કાળજા શું બાળ્યા
બાળી બાળી ને મારા કાળજા શું બાળ્યા
હા મારુ મોત માંગી લેત દઈ દેત મારી વાલી
હા મારા પ્રાણ ત્યાગી દેત કઈ દેવુ તું હામે હાલી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon