Valam Vehla Aavo Re Lyrics in Gujarati | વાલમ વ્હેલા આવો રે લિરિક્સ ગુજરાતીમાં

Valam Vehla Aavo Re - Vikram Thakor
Singer : Vikram Thakor & Saloni Thakor
Music : Amit Barot , Lyrics : Darshan Bazigar
Label : K Brothers Music

Valam Vehla Aavo Re Lyrics in Gujarati
| વાલમ વ્હેલા આવો રે લિરિક્સ ગુજરાતીમાં 
 
સાયબા મોરા છેલ છબિલા રંગ રંગીલા રે
તમે વ્હેલા આવો રે વાલમ વ્હેલા આવો રે
મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે

હો ગોરી મોરી ચાંદ ચકોરી તને લેવા આવુ રે
રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે
રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે

પ્રીત ની પંખે ઉડસું અમે ગાસું પ્રેમ ના ગીત રે
એક જનમ નહિ જનમો જનમ તુજ મારો મીત રે
હો મન ને ગમતી મન ની રાની કારજળે તું કોરાણી
ભવો તે ભવ ની પ્રીત પુરાણી રુદિયા ની તું રાની

રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે
મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે

માંગ્યો મેં તારો સાથ ઓ સાયબા જીવસુ જોડા જોડ રે
પ્રીત નુ પાનેતર ઓઢાડી પુરા કરો મારા કોઢ રે
હો તુ છે મને પ્રાણ થી પ્યારી દિલ ના નગર ની રાણી
જોજે મારી પ્રીત ના ભૂલતી સાથ ના છોડતી રે

રૂડા ઢોલ વગડાવુ રે પરણી લઈ જાવુ રે
મારે આગણે આવો રે વાલમ વ્હેલા આવો રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »