Prem Ni Duva - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Ketan Barot , Label : Ekta Sound
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Ketan Barot , Label : Ekta Sound
Prem Ni Duva Lyrics in Gujarati
| પ્રેમની દુવા લિરિક્સ ગુજરાતીમાં
હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે તારા મારા પ્રેમ ને કોઈ ની નજર ના લાગે
તારી જોડે નુ જીવન મને જન્નત લાગે
હે આખી દુનિયા માં તારા તોલે કોઈ ના આવે
ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે મારા લોંબા આયુષ માટે માનતાઓ રે રાખે
ભવો ભવ રેહવા માંગે તું તો મારી સાથે
હો ઓ ઓ ખભે મારા માથુ મુકી કરતી તુ તો વાત
હાચો ને પાક્કો છે આ તારો મારો નાતો
હે મારા વખાણ રે કર્તા તારુ મોઢું ના થાકે
મારી આંખે આંશુ જોવા તું તો કદી ના માંગે
હે એના જીવ થી વધારે મને હાચવી ને રાખે
હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હો ઓ ઓ ખોડિયા જુદા ને તારો મારો જીવ એક રે
તારા પગલે તો મારુ ચમકી ગ્યું નસીબ રે
હો ઓ ઓ ચાંદલો રે ચોડતી મારા નામ ના તું કપાળે
દુઆ માં માંગીશ તને હુ તો હર જનમ માં રે
હે તારા જેવો પ્રેમ કરનારી હોય રે હારે
પછી ખોટ શેની લાગે આ જીવન માં રે મારે
હે જીગા ને જીગર ના રે ટુકડા જેમ હાચવી રે રાખે
હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon