Hu Tane Joya Karu Lyrics in Gujarati | હું તને જોયા કરું લિરિક્સ ગુજરાતીમાં

Hu Tane Joya Karu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Ketan Barot
Music : Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
 
Hu Tane Joya Karu Lyrics in Gujarati
| હું તને જોયા કરું લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારી ઘર ની ગેલેરી માં ઉભો... ( ૨)
ઉભો હું તને જોયા કરું 
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું
હે આજુ બાજુ માં મારી ચોય નજર ના પડે
ઘર આગળ તુ તો આંટા ફેરા રે કરે
હે મારા ઘર ની ગેલેરી માં ઉભો 
ઉભો હું તને જોયા કરું 
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી  હું તને પ્રેમ કરું...

હો લઈને સાયકલ તુ તો દૂધ લેવા આવે
મારા હામે જોઈ ને તુ તો મેઠું મેઠું મલકે
હો રોજ નવા કપડા પેરી તૈયર થઈ ને ફરે 
સરમાઈ જતી જો તારી મારી નજર મળે
હે જોરદાર લાગે તુ તો મને બહુ ગમે
તારા પાછળ થઇ ગયા દિવાના અમે
હે મારા હોના જેવા દિલ મેં તને રાખુ  ... ( ૨)
રાખી ને તને હાચો પ્રેમ કરું 
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હું તને પ્રેમ કરું... 

હો દિલ દઈ બેઠો હુ તો તને પલવાર માં
મુડ થાય મસ્ત તને જોવુ તો હવાર માં
હો તારી મારી વાતચિત જોણે કયારે થશે
મન માં એવુ થાય આવી જાવુ તારી પાહે
હે તારી જોડે રેવા નો વિચાર રે ફરે
પરણી ને લાવી દઉ હુ તો મારા ઘરે
હે મારી જીગર જાન તને હુ તો મોનુ ... ( ૨)
મોની ને તારી હારે જીવુ 
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું 
હે મારા ઘર ની ગેલેરી માં ઉભો
ઉભો હું તને જોયા કરું ... ( ૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »