Vitamin U Lyrics in Gujarati | વિટામિન યુ લિરિક્સ ગુજરાતીમાં

Vitamin U - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : DJ Adee
Lyrics : Rahul Dafda & DJ Adee , Label- Saregama India Limited
 
Vitamin U Lyrics in Gujarati
| વિટામિન યુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મને ઇંગ્લિશમાં લવ જેવો 
હિન્દીમાં પ્યાર જેવો 
ઘણો બધો પ્રેમ થયો છે 

ઇંગ્લિશમાં ગર્લ
હિન્દીમાં લડકી
અરે ગુજરાતી છોકરી ગમી છે  

કોઈ ૧૦૮ બોલાવો 
મને ૧૦૪ તાવ
કોઈ હાર્ટ સ્પેશિયલ
દિલના ડોક્ટર બોલાવો

કોઈ ૧૦૮ બોલાવો 
મને ૧૦૪ તાવ
કોઈ હાર્ટ સ્પેશિયલ
દિલના ડોક્ટર બોલાવો

લવ ઇશ્ક પ્યાર મને પ્રેમ નો છે તાવ 
ના A ના B ના C વિટામિન Uનો અભાવ
દિલના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે  

દિલના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે  

અરે કોઈ મારું 
અરે અરે કોઈ મારું 
અરે કોઈ મારું બ્લડ પ્રેશર
ચેક તો કરાઓ
લવના લફડામાં મારો થઈ ન જાય દાવ
ફાસ્ટ જલ્દી ફટાફટ સોલ્યુશન લાઓ
હું તો છોકરીના ચક્કર માં ઘેલો થયો સાવ

કોઈ ૧૨૦લાઓ કોઈ ૧૩૫લાઓ
પાવરફુલ એનર્જી નો ડોઝ તો અપાઓ

કોઈ ૧૨૦લાઓ કોઈ ૧૩૫લાઓ
પાવરફુલ એનર્જી નો ડોઝ તો અપાઓ

સ્ટ્રોંગ કડક રજવાડી ચા તો પિવડાઓ
બીઅર વ્હિસ્કી રમ ના હોય તો દેસી મંગાઓ

દિલ ના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે 

દિલ ના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે 

અરે કોઈ મને
અરે અરે કોઈ મને 
અરે કોઈ મને I C Uમાં એડમીટ કરાઓ
આ ગુજરાતી છોકરી મને આપતી ન ભાવ
બેબી કરતા પેહલા મને બોર્નવિટા પીવડાવો
આ છોકરીના ચક્કર માં ચઢ્યો મને તાવ 

કોઈ પંડિત બોલાવો મારી કુંડળી બતાઓ
મારી બકુડી જોડે મારા સગપણ કરાઓ

કોઈ પંડિત બોલાવો મારી કુંડળી બતાઓ
મારી બકુડી જોડે મારા સગપણ કરાઓ

કેશ નગદ રોકડામાં લોન તો અપાઓ
બહુ રહ્યો હું વાંઢો મારા લગ્ન તો કરાઓ

દિલના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે 

દિલના ડોક્ટરે જણાવ્યું છે 
વિટામિન U U U ની કમી છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »