Tirsi Najar Thi Take Che Lyrics in Gujarati | તીરચી નજર થી તાકે છે લિરિક્સ ગુજરાતીમાં

Tirsi Najar Thi Take Che - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Jitu Prajapati 
Lyrics : Rajan Rayaka & Dhaval Motan
Label- Saregama India Limited
 
Tirsi Najar Thi Take Che Lyrics in Gujarati
| તીરચી નજર થી તાકે છે લિરિક્સ ગુજરાતીમાં 
 
એ કાળા કાળા ચશ્મા જોઈ દિલ ના રહે મારું વશ મા
કાળા કાળા ચશ્મા જોઈ દિલ ના રહે મારું વશ મા
એ તીરછી નજર થી તાકે છે એ તીરછી નજર થી તાકે છે
મારા હોમું લમણો નાખે છે
ઝેણી ઝેણી સ્માઈલ આપે છે ઝેણી ઝેણી સ્માઈલ આપે છે
મારા હોમું લમણો નાખે છે

હે થોડી ઘણી વાતો રહી ગઈ હોન મા
બીજી બધી વાતો થાશે હવે ફોન મા
હે થોડી ઘણી વાતો રહી ગઈ હોન મા
બીજી બધી વાતો થાશે હવે ફોન મા

અરે તીરછી નજર થી તાકે છે તીરછી નજર થી તાકે છે
મારા હોમું લમણો નાખે છે
હે તારો મારા હોમું લમણો લાગે છે

ઓ ચશ્મા સીધા ને નજર આડી અવડી ફરતી
એટલે તો કોઈ ને વેમ નો પડતી
હોઠ થી સાઇલેન્ટ ઈશારા કરતી
મને જોઈ ચકલી મસ્કારા મારતી

હે એની હારે મારે ચલાવવું ચક્કર
ભલે થઇ જાય આજ દુનિયા થી ટક્કર
હે એની હારે મારે ચલાવવું ચક્કર
ભલે થઇ જાય આજ દુનિયા થી ટક્કર

એ તીરછી નજર થી તાકે છે તીરછી નજર થી તાકે છે
મારા હોમું લમણો લાગે છે
હો એનો મારા હોમું લમણો લાગે છે

મારા મલક મા મેહમોન તમે પહેલી વાર આયા
વરસો બાનાહ ની લાગશે રે માયા
અરે સગાઈ નો રૂપિયો ને નારિયેળ લાયા હો
વરહ ના વગે વેણે બંધાયા

એ મીઠું મીઠું પોન ને પોન માં સોપારી
આજ થી હું તારો ને તુ છે મારી
મીઠું મીઠું પોન ને પોન માં સોપારી
આજ થી હું તારો ને તુ છે મારી

એ તીરછી નજર થી તાકે છે તીરછી નજર થી તાકે છે
મારા હોમું લમણો નાખે છે
ઝેણી ઝેણી સ્માઈલ આપે છે ઝેણી ઝેણી સ્માઈલ આપે છે
મારા હોમું લમણો નાખે છે

હે તારો મારા હોમું લમણો નાખે છે
હે અલી મારા હોમું લમણો નાખે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »