Poniyare Divo Karti Hati Lyrics in Gujarati | પોણીયારે દીવો ભરતી હતી લિરિક્સ ગુજરાતીમાં

Poniyare Divo Karti Hati - Aryan Barot
Singer - Aryan Barot , Lyrics - Darshan Bazigar
Music - Rohit Thakor , Label - Kushma Production
 
Poniyare Divo Karti Hati Lyrics in Gujarati
| પોણીયારે દીવો ભરતી હતી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે પોણિયારે દીવો ભરતી હતી
ઉગતો સુરજ નમતી હતી
હે પોણિયારે દીવો ભરતી હતી
ઉગતો સુરજ નમતી હતી
પ્રેમ ગોંડો એવો કરતી હતી ઘીનો દીવો ભરતી હતી

હે સોગંધ મારી પાડતી હતી
અરે ભાવ હૃદયમાં રાખતી હતી
હે સોગંધ મારી પાડતી હતી
ભાવ હૃદયમાં રાખતી હતી
પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી
અરે રે પ્રેમ પાગલ મને કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી

હો સિમ્પલ રેણી કેણી ભોળો એનો ભાવ
મોઢું તારું જોઈ મારો ઉતરી જાય તાવ
હો તારા આવવાથી આયો જીવનમાં બદલાવ
જીવ જેવો હાચવે પાગલ કરે એવો પ્યાર

હે હેમના તોરણ બોધતી હતી
અરે નજરો મારી વાળતી હતી
હે પ્રેમના તોરણ બોધતી હતી
નજરો મારી વાળતી હતી
પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી
હો પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી

હો રાખે માનું એવું ના પડે કોઈ કહેવું
આવી દુનિયામાં કોણ મળે તારા જેવું
હો અમર રહે વાલી તારું મારું જોડું
જિંદગીભર તારો સાથ નહીં છોડું

હે પોણિયારે દીવો ભરતી હતી
ઉગતો સુરજ નમતી હતી
હે પોણીયારે દીવો ભરતી હતી
ઉગતો સુરજ નમતી હતી

પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણિયારે દીવો ભરતી હતી
હો પ્રેમ ગોંડો એવો કરતી હતી ઘીનો દીવો ભરતી હતી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »