Pan Taro Pyar Aakhi Jindgi Yaad Rahi Gayo Lyrics in Gujarati | પણ તારો પ્યાર આખી જીંદગી યાદ રહી ગયો લિરિક્સ ગુજરાતીમાં

Pan Taro Pyar Aakhi Jindgi Yaad Rahi Gayo
Singer - Dhaval Barot , Lyrics - Darshan Bazigar
Music - Ravi -Rahul (R2 Studio) , Label - Kushma Production
 
Pan Taro Pyar Aakhi Jindgi Yaad Rahi Gayo Lyrics in Gujarati
| પણ તારો પ્યાર આખી જીંદગી યાદ રહી ગયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સંબંધ ભલે ના રહ્યો સાથ તારો છૂટી ગયો
હો સંબંધ ભલે ના રહ્યો સાથ તારો છૂટી ગયો
પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
હો પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો

હો ભૂલવાની કોઈ વાત નથી પણ મળવું તો હતું
બહુ ખોટું લાગ્યું તારા મને કહેવું તો હતું
ભૂલવાની કોઈ વાત નથી પણ મળવું તો હતું
બહુ ખોટું લાગ્યું તારા મને કહેવું તો હતું

પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
હે પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો

હો તારા ને મારા જાનું હેત તો ઘણા હતા
હવ થી નજીક તમે દિલ માં રે મારા હતા
હો કોને કહું દુખ મારા દિલનું કોણ જાણે
ખબર નહીં તને મળશું કઈ ટાણે

અરે બોલવાની કોઈ વાત નથી જોણ કરવી તો હતી
મને મળ્યા વગર કેમ જતી રે રહી
જાનુ બોલવાની કોઈ વાત નથી જોણ કરવી તો હતી
મને મળ્યા વગર કેમ જતી રે રહી

અરે હોય તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
હોય તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો

હો જાનું તને મળવાનું રહી ગયું અધૂરું
જોયેલું સપનું મારું થયું ના રે પૂરું
હો જુદાઈનું ઝેર આજ ચડ્યું નસ નસમાં
તારા વગર જીવવું નથી મારા બસમાં

હો તારા વગર જીવતો લાશ બની જવાનો
આજનો દિવસ છેલ્લો કાલ મરી જવાનો
હો તારા વગર જીવતો લાશ બની જવાનો
આજનો દિવસ છેલ્લો કાલ મરી જવાનો

હે હોય તારો પ્રેમ આખી જિંદગી યાદ રહી ગયો
હો પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
હો સંબંધ ભલે ના રહ્યો સાથ તારો છૂટી ગયો
સંબંધ ભલે ના રહ્યો સાથ જાનુ છૂટી ગયો
પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
પણ તારો પ્યાર આખી જિંદગી યાદ રહી ગયો
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »