Maru Tutelu Se Dil - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor & Rahul Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor , Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor & Rahul Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor , Label : Jhankar Music
Maru Tutelu Se Dil Lyrics in Gujarati
| મારુ ટુટેલુ સે દિલ લિરિક્સ ગુજરાતીમાં
હો મારુ ટુટેલુ સે દિલ હવે મને પ્રેમ નહી ફાવે... (૨)
હો મારુ દાઝેલુ આ દિલને હવે પ્રેમ નહી ફાવે
હો પ્રેમ તો દિલ થી એકવાર થાય
બીજીવાર થાય એને પ્રેમ ના કેવાય
હો મારુ ટુટેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે
હો મારુ દાઝેલુ આ દિલને હવે પ્રેમ નહી ફાવે...
હો ટુટેલા આ દિલ થી હવે પ્રેમ નહી થાય રે
પ્રેમ તો એક નામ ખાલી પૈસા ની લાલચ રે
હો પ્રેમ ઉપર થી મને ભરોશો ઉઠી ગયો
જાન ને બીજા હારે જોઇને જીવતે જીવ મારી ગયો
હો એને મેતો મારી જીંદગી રે માની
આવી દગાળી એને નતી મેતો ધારી
લોહિના આહુદા રોવુશુ હવે પ્રેમ નહી ફાવે
હો મારુ ટુટેલુ સે દિલ મને પ્રેમ નહી ફાવે...
હો એતો મારા માટે બહુ ખાસ હતી
હુ એનો ધબકારો એ સ્વાસ મારો હતી
હો શુ હતી તકલીફ મને ના હમજાણી
પછી ખબર પડી મારા જોડે મની ખુટી
હો સ્વાથ ની આ દુનિયા માં પૈસા નો ખેલ
બાકી બધુ તો દેખવા હોયસે
મને પેલા પ્રેમ નો નશો બહુ હતો હવે ઉતરી રે ગયો
મારુ ટુટેલુ સે દિલ હાચો પ્રેમ નહી ફાવે...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon