Ladakdi - Kaushik Bharwad & Vanita Patel
Singer : Kaushik Bharwad & Vanita Patel
Music : Dhaval Kapadiya , Lyrics : Pravin Ravat
Label : Soorpancham Beats
Singer : Kaushik Bharwad & Vanita Patel
Music : Dhaval Kapadiya , Lyrics : Pravin Ravat
Label : Soorpancham Beats
Ladakdi Lyrics in Gujarati
| લાડકડી લિરિક્સ ગુજરાતીમાં
હો ધીરે ધીરે પગલાં પાડો રે બેની બા
હો ધીરે ધીરે પગલા પાડો રે બેની બા
આંખ્યું મા આહુડા ના લાવજો રે
વીરા રે હોશીલા મારું મનડું ના માને
તમારી હંભાળું કોણ રાખશે જી
હો તમે માનો બેની બા મારું નહીં માનું વીરા હું તમારું
હો તમે માનો બેની બા મારું નહીં માનું વિના હું તમારું
હો ધીરે ધીરે પગલાં પાડો રે બેની બા
આંખ્યું મા આહુડાના લાવજો રે
જીવની જેમ હાચવી એવું કોણ રે હાચવશે
પપ્પા જેવું કોણ પંપાળશે
મને મમ્મીની માયા વાલી મારી ભાભી છે હે તાળી
વાટ જોતી રહેશે સહેલી સુની પડશે દાદાની ડેલી
મને મમ્મીની માયા વાલી મારી ભાભી છે હે તાળી
વાટ જોતી રહેશે સહેલી સુની પડશે દાદાની ડેલી
હે તને લાડ ઘણા હું લડાવું રે તોય વાત તમારી ના માનું
હે તને લાડ ઘણા હું લડાવું રે તોય વાત તમારી ના માનું
અમને પણ તારા વિના નહીં ફાવે રે લાડકડી
દોરે ત્યાં જાય દીકરીને ગાવડી રે
વીરા રે હોશીલા મારું મનડું ના માને
તમારી હંભાળું કોણ રાખશે જી
હો બેની સસરાને સાચવજે તારી સાસુને માતા ગણજે
તારા દિયરને લાડ તું કરજે તારી નણંદને બેની ગણજે
હો બેની સસરાને સાચવજે તારી સાસુને માતા ગણજે
તારા દિયરને લાડક તું કરજે તારી નણંદને બેની ગણજે
તારો સંસાર હર્યો ભર્યો રહે તારા આશીર્વાદ જો મળે
બેની તારો સંસાર હર્યો ભર્યો રહે તારા આશીર્વાદ જો મળે
અંતરના આશીષ તારી સાથે રે બેની બા
નજરું કદી ના કોઈની લાગશે રે
તુલસીના ક્યારા જેવું આપણું આંગણિયું
યાદ રાખશું કહેલી વાટડીયું
યાદ આવશે બહુ રે લાડકડી રે
કેમ કરી ભુલાશે આંગણિયું
હો સ્વર્ગથી સુહામણું તારું સાસરું રે
કેમ રે ભુલાવું આંગણિયું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon