Juda Thai Ne Jivvu Padyu Lyrics in Gujarati | જુદા થઈને જીવવું પડ્યું લિરિક્સ ગુજરાતીમાં

Juda Thai Ne Jivvu Padyu - Kishan Raval
 Singer : Kishan Raval , Lyrics : Darshan Baazigar
Music : Shankar Parajapati , Label : Jhankar Music 
 
Juda Thai Ne Jivvu Padyu Lyrics in Gujarati
| જુદા થઈને જીવવું પડ્યું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો દઈને દર્દ મારા દિલને બધી ખુશીયો તે છીનવી...(૨)
દિલ ન મારુ માને તને કેવી રીતે ભૂલવી 
હો જુદા થઈને તારા થી જીવવુ પડ્યુ 
મોત ના આયુ પણ મરવુ પડ્યુ...(૨)
હો દર્દ દઈને મારા દિલ ને ખુશીયો બધી તે છીનવી

હો ઓ તમે તો ભૂલી જશો અમે નથી ભૂલતા
તને યાદ કર્યા વગર અમે નથી જીવતા 
હો મારી કઈ વાક કે ગુનો હોય તો કઈદે 
દઈદે ઝેર મને જુદાઈ નાદે
હે મારે રોવુ પડ્યુ ને તારે જોવુ પડ્યું 
નશીબ માં નતુ તો ખોવું પડ્યું
હો ઓ જુદા થઈને તારા થી જીવવુ પડ્યુ 
મોત ના આયુ પણ મરવું પડ્યુ...(૨)

હા રસ્તા અલગ પણ મંજીલ તો એક છે
ખોલીયા જુદા પણ જીવ તો એક છે
હો તુ નહિ તો મારું દુનિયા માં કોણ છે
તારા વગર મારી જિંદગી ઝેર છે 
હો તને ફેર ના પડે મારો જીવ બહુ બળે
તને યાદ કરીને મારી આંખો રડે 
હો જુદા થઈને તારા થી જીવવુ પડ્યુ 
મોત ના આયુ પણ મરવું પડ્યુ...(૨)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »