Anguthadi No Chor - Ishani Dave
Singer - Ishani Dave , Music - Rahul Munjariya
Lyrics - Manoj Prajapati , Label - Tips Gujarati
Singer - Ishani Dave , Music - Rahul Munjariya
Lyrics - Manoj Prajapati , Label - Tips Gujarati
Anguthadi No Chor Lyrics in Gujarati
| અંગુઠડીનો ચોર લિરિક્સ ગુજરાતીમાં
હો છેલ છબીલો કામણગારો
વ્હાલમ મારો છે મજાનો
વાતો એની એવી કદી ખૂટે ના ખજાનો
હો છેલ છબીલો કામણગારો
વ્હાલમ મારો છે મજાનો
વાતો એની એવી કદી ખૂટે ના ખજાનો
એની સામું જોયુ ને જાણે પ્રીત બંધાણી
મન ના કેવું માને મારુ કેવી હું મુંઝાણી
જાઓ જાઓ રે શોધી લાઓ, મારા દિલની નિશાની
કોણ મારી
અરે કોણ મારી
અરે કોણ મારી અંગુઠડીનો ચોર
સૈયર મારી અંગુઠડી ખોવાણી
વ્હાલમ મારો છે મજાનો
વાતો એની એવી કદી ખૂટે ના ખજાનો
હો છેલ છબીલો કામણગારો
વ્હાલમ મારો છે મજાનો
વાતો એની એવી કદી ખૂટે ના ખજાનો
એની સામું જોયુ ને જાણે પ્રીત બંધાણી
મન ના કેવું માને મારુ કેવી હું મુંઝાણી
જાઓ જાઓ રે શોધી લાઓ, મારા દિલની નિશાની
કોણ મારી
અરે કોણ મારી
અરે કોણ મારી અંગુઠડીનો ચોર
સૈયર મારી અંગુઠડી ખોવાણી
www.gujaratitracks.com
કોણ મારી અંગુઠડીનો ચોર
સૈયર મારી અંગુઠડી ખોવાણી
હો લાખોમાં છે એક એતો બહુ નખરાળો
દિલને મારા ગમી ગયો છેલ છોગાળો
હો ...એની હારે જોડી મારી જબરી લાગે
દિલ ના બદલે દિલ મારુ દિલદાર માંગે
હો રૂપ રંગ ને અદાઓ એને વખાણી
દિલની ચોરી કરી લખી ગયો જબરી કહાની
અરે હાયે હાથમાં નિશાની પ્રેમની દેખાણી
પકડાઈ ગયો
પકડાઈ ગયો
અંગુઠડીનો ચોર પ્રીત હવે એની હારે બંધાણી
અંગુઠડીનો ચોર પ્રીત હવે એની હારે બંધાણી
સૈયર મારી અંગુઠડી ખોવાણી
સૈયર મારી અંગુઠડી ખોવાણી
કોણ મારી અંગુઠડીનો ચોર
સૈયર મારી અંગુઠડી ખોવાણી
હો લાખોમાં છે એક એતો બહુ નખરાળો
દિલને મારા ગમી ગયો છેલ છોગાળો
હો ...એની હારે જોડી મારી જબરી લાગે
દિલ ના બદલે દિલ મારુ દિલદાર માંગે
હો રૂપ રંગ ને અદાઓ એને વખાણી
દિલની ચોરી કરી લખી ગયો જબરી કહાની
અરે હાયે હાથમાં નિશાની પ્રેમની દેખાણી
પકડાઈ ગયો
પકડાઈ ગયો
અંગુઠડીનો ચોર પ્રીત હવે એની હારે બંધાણી
અંગુઠડીનો ચોર પ્રીત હવે એની હારે બંધાણી
સૈયર મારી અંગુઠડી ખોવાણી
સૈયર મારી અંગુઠડી ખોવાણી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon