Saanwariya - Geeta Jhala & Raj Gadhvi
Singers : Geeta Jhala & Raj Gadhvi
Music : Rutvij Joshi , Lyrics : Ujjval Dave
Label : Geeta Jhala
Singers : Geeta Jhala & Raj Gadhvi
Music : Rutvij Joshi , Lyrics : Ujjval Dave
Label : Geeta Jhala
Saanwariya Lyrics in Gujarati
| સાંવરિયા લિરિક્સ ગુજરાતીમાં
તમને ગમતી મારી આંખો
તો કાજળ હું આંજુ
તમારી હાટુ હાથમાં
ચુડીઓ હું બાંધું
તમને જોઈને હરખાયા નેણ
આંસુઓ ગાય છે મારા વેણ
વાદળીઓ વરસે..
વાદળીઓ વરસે પ્રેમની
ત્યારે ઘેલી થઈ હું આવું રે
સાંવરિયા
હો મત જાઓ મારા વાલમિયા
મત જાઓ મેલીને વાલમિયા
જોઈ જોઈ તમને હું કેવો
મલકાઉ
કોરી કોરી રાતોમાં કેવો
ભીંજાઉ
જાણે શમણું કોઈ સાચું થઈ જાય
મારા અરમાનો દિલ ખોલી ગાય..
જાત ભૂલી જાતો
જાત ભૂલી જાતો અટકી જાતો
સજતા તમને જોઈને
રૂપલડી
કેવા રૂડા લાગો વાલમજી
જાગી જાગી આખી રાતો
કરતી ઉજાગરા
ધીમે ધીમેં થાય તમારા
આવના ભણકારા
સૂની સૂની જાતી રાતો
આજે ને કાલ
એતો જાણે પૂછતી આજ
રે સવાલ.
કેવી હરખાતી
કેવી હરખાતી આવી જાતી
પોખવાં તમને ઉંબરે
સાંવરિયા
મારા દિલને જીતવા આવી ગયા.
જાણે અમાસમાં
જાણે અમાસમાં ચાંદની પૂનમની
આવી પાસ રે
વાલીડા
ઓ મારા રૂપે તમને વહાલા ઘેલા કર્યા
મારી ભીની ભીની આંખોમાં સપના ભર્યા
તો કાજળ હું આંજુ
તમારી હાટુ હાથમાં
ચુડીઓ હું બાંધું
તમને જોઈને હરખાયા નેણ
આંસુઓ ગાય છે મારા વેણ
વાદળીઓ વરસે..
વાદળીઓ વરસે પ્રેમની
ત્યારે ઘેલી થઈ હું આવું રે
સાંવરિયા
હો મત જાઓ મારા વાલમિયા
મત જાઓ મેલીને વાલમિયા
જોઈ જોઈ તમને હું કેવો
મલકાઉ
કોરી કોરી રાતોમાં કેવો
ભીંજાઉ
જાણે શમણું કોઈ સાચું થઈ જાય
મારા અરમાનો દિલ ખોલી ગાય..
જાત ભૂલી જાતો
જાત ભૂલી જાતો અટકી જાતો
સજતા તમને જોઈને
રૂપલડી
કેવા રૂડા લાગો વાલમજી
જાગી જાગી આખી રાતો
કરતી ઉજાગરા
ધીમે ધીમેં થાય તમારા
આવના ભણકારા
સૂની સૂની જાતી રાતો
આજે ને કાલ
એતો જાણે પૂછતી આજ
રે સવાલ.
કેવી હરખાતી
કેવી હરખાતી આવી જાતી
પોખવાં તમને ઉંબરે
સાંવરિયા
મારા દિલને જીતવા આવી ગયા.
જાણે અમાસમાં
જાણે અમાસમાં ચાંદની પૂનમની
આવી પાસ રે
વાલીડા
ઓ મારા રૂપે તમને વહાલા ઘેલા કર્યા
મારી ભીની ભીની આંખોમાં સપના ભર્યા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon