Jyarthi Tame Mali Gaya Lyrics in Gujarati | જયાર થી તમે મળી ગયા લિરિક્સ ગુજરાતીમાં

Jyarthi Tame Mali Gaya - Kajal Maheriya 
Singer : Kajal Maheriya 
Lyrics : Vasu Charamta & AD Bhadramali
Music : Shashi Kapadiya , Label : Raghav Digital
 
Jyarthi Tame Mali Gaya Lyrics in Gujarati
|  જયાર થી તમે મળી ગયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
તારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો જેમ રોમ અને સીતા તમે અમને મળી જ્યાં
હથવારો મળ્યો હવાયો જેવા જોગ બની જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન
અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન
હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન
અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન

હો મીઠી હાકર જેવો વાલ તારો ચાર ચોપડી ભણી જ્યાં
જેમ દૂધ માં ભળી હાકર તારા માં ભળી જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં
હાચુ કઉ અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો મારા કરમ માં લખાયા મોનુ ખુદ ને ભાગ્યશાળી
તમે આયા ને અમે જીવ મજા અલગ છે જીવવાની
હો તને હસતા જોવું ઓશો મા મારી હરખ ના માય
હવાર માં તું રિહાય જો મારી હોજ ચમની થાય

હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી
બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી
હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી
બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી

હો તારા મુખે જોઈ સ્માઈલ અમે પણ હસી જ્યાં
તમે આયા ઝિંદગી મા બધા શમળા ફડી જ્યા
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં
હાચુ કઉ જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો જીવન ની કાઢી કેડી ડગલાં ભેડા ભેડા ભરજો
કરુ રોમને મારા અરજી હર જન્મે કરમે લખજો
હો ઓ તારા ચેહરા પર ની સ્માઈલ એ મારી જવાબદારી
અમે લાડ ઘણા લડાવસુ તમે જીંદગી ચો મારી

હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે
હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે
હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે
હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે

હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
તારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »