Varsad - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label: T-Series
Singer : Vinay Nayak , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label: T-Series
Varsad Lyrics in Gujarati
| વરસાદ લિરિક્સ ગુજરાતીમાં
જ્યારે આવે છે તારી રે યાદ
જ્યારે આવે છે તારી રે યાદ
હસતા હસતા રડી પડે મારી આંખ
જ્યારે વરસાદ પડે મારા પર યાર
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
ઊંડો છે ઘાવ નથી આ ભરાતો
દર્દ યાદો નો નથી સેહવાતો
હો તારા વિના એક પલ નથી જાતો
ભીની મારી આંખો નથી રે સુકાતિ
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
છ્લકેલી છુવા માંગે તારી
જીવવા નથી દેતી દુરી તારી
જીંદગી લાંબી છે ઘાવ પર મારી
તારા વિના જેવો હું બધુ હારી
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
જ્યારે આવે છે તારી રે યાદ
હસતા હસતા રડી પડે મારી આંખ
જ્યારે વરસાદ પડે મારા પર યાર
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
ઊંડો છે ઘાવ નથી આ ભરાતો
દર્દ યાદો નો નથી સેહવાતો
હો તારા વિના એક પલ નથી જાતો
ભીની મારી આંખો નથી રે સુકાતિ
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
છ્લકેલી છુવા માંગે તારી
જીવવા નથી દેતી દુરી તારી
જીંદગી લાંબી છે ઘાવ પર મારી
તારા વિના જેવો હું બધુ હારી
હો જોવે છે રાહ તારી મારી આ આંખ
તને મળવાની હજુ નથી તું પ્યાસ
સુના દિવસો ને સુની થઈ રાત
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
એક તરફ તારી યાદો એક તરફ વરસાદ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon