Mane Andhara Ma Rakhyo - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vijaysinh Gol
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Vijaysinh Gol
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Mane Andhara Ma Rakhyo Lyrics in Gujarati
| મને અંધારામાં રાખ્યો લિરિક્સ ગુજરાતીમાં
હે મારી નીદરો થઈ વેરણ મારે કોને કરવી મારે વાતો
હે નથી જાતા મારા દિવસો નથી જાતી મારી રાતો... (૨)
હે બરબાદ કરી નાખ્યો મને ચોયનો ના રાખ્યો
મારા દીલ નો બાગ તે તોડી નાસ્યો ... (૨)
હે એ એ એ તે મને અંધારા માં નાસ્યો
દિલ નો મારો બાગ લુંટી નાસ્યો
હે તે મને અંધારા માં રાસ્યો...
હો હદ થી વધારે તને ગોરી પ્રેમ કરતોતો
હો જીવ થી વધારે તને ગોરી હચાવતોતો
હે પ્રેમ નો રૂણ તેના રાસ્યો મને દગો કરી નાસ્યો ... (૨)
મારા દીલ નો રે બાગ લુંટી નાસ્યો
હે એ એ એ તે મને અંધારા રાસ્યો
દિલ મારો બાગ લુંટી નાસ્યો
હે એ એ તેએ તે મને અંધારા રાસ્યો...
હો મને ચ્યો ખબર હતી એના દીલ માં હતો દગો
એતો દેશે મને દગો
હો પછી મને ખબર પડી એતો રમત રમતીતી
ખોટા ખેલ ખેલતીતી
હો ભોળા ને ભોળવી નાખ્યો મને પ્રેમ માં મારી નાસ્યો ... (૨)
મારા એ પ્રેમ નો બાગ લુંટી નાસ્યો
હે એ એ એ તે મને અંધારા માં રાસ્યો... (૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon