Kudrat 2.0 - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bajigar
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bajigar
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Kudrat 2.0 Lyrics in Gujarati
| કુદરત 2.0 લિરિક્સ ગુજરાતીમાં
હો દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
હો દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
હો લઈ જાને યાદ મારી હાચવીને રાખજે
હો લઈ જાને યાદ મારી હાચવીને રાખજે
મારી મોહોબત ને હમભાળી રાખજે
અરે તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે
હું તારી યાદ મા રોજ મરતો રહું
તને યાદ કરી જાન જીવતો રહું
હો દિલ નું કેઉ માનુ તો દુનિયા નડે છે
લોહી ના આંસુ આખો રડે છે
ઓ ફૂલ થી સજેલો મારો બાગ કરમાંણો
ઓ ઓ ફૂલ થી સજેલો મારો બાગ કરમાંણો
તારા રે કારણે મારો પ્રેમ વગોવાણો
ઓ રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
ઓ દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
હો લઈ જાને યાદ મારી હાચવીને રાખજે
હો લઈ જાને યાદ મારી હાચવીને રાખજે
મારી મોહોબત ને હમભાળી રાખજે
અરે તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે
હું તારી યાદ મા રોજ મરતો રહું
તને યાદ કરી જાન જીવતો રહું
હો દિલ નું કેઉ માનુ તો દુનિયા નડે છે
લોહી ના આંસુ આખો રડે છે
ઓ ફૂલ થી સજેલો મારો બાગ કરમાંણો
ઓ ઓ ફૂલ થી સજેલો મારો બાગ કરમાંણો
તારા રે કારણે મારો પ્રેમ વગોવાણો
ઓ રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
ઓ દિલ નું કેઉ માનું તો દુનિયા નડે છે
લોહી ના આંસુ મારી આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો તને મને જુદા કરી કુદરત રડ્યો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon