Tane Bhulva Mate Marvu Pade Lyrics in Gujarati | તને ભૂલવા માટે મરવું પડે લિરિક્સ ગુજરાતીમાં

Tane Bhulva Mate Marvu Pade - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Aarav Kathi
Music : Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
 
Tane Bhulva Mate Marvu Pade Lyrics in Gujarati
| તને ભૂલવા માટે મરવું પડે લિરિક્સ ગુજરાતીમાં 
 
 
હો તને ભુલવા માટે તને ભુલવા માટે
તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે
હે તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે
હે જાનુ જીવતે જીવ તને ભુલી જઉ તો પ્રિત મારી લાજે

હે મને વહમુ લાગે બહુ ચમ તને ભુલી જઉ
વહમુ લાગે બહુ ચમ તને ભુલી જઉ
હે દમ ઘુટી જાય મારો દમ ઘુટી જાય
એ દમ ઘુટી જાય દખ એનુ દર્દ બહુ નડે
હો તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે

હો જીવ વગર નુ ખોળીયુ થશે હાવ ખાલી
અધુરા છિયે એક બીજા વગર વાલી
હો મરવાનુ તુ કઈ સકે વાલી મોત મને કબુલ
બાકી તુ કહે ને હુ ભુલી જઉ એજ તારી ભુલ છે

હો તારા વગર હુ ગોડી અધુરો હાવશુ
તારા વગર હુ ગોડી અધુરો હાવશુ
હે તને પામવા માટે તને પામવા માટે
તને પામવા માટે દુનિયા થી ભલે લડવુ રે પડે
હે જાનુ જીવ રેડી દેશુ મારો ભલે મરવુ રે પડે

હો જુદા નહિ પડીયે દુનિયા લાખ કરે કોશિશ
પ્રેમ કર્યો સે દિલ થી આપણે નથી કોઈ ના દોશી
હો તુ હારે હસે તો જીતુ લઈશુ આખી કાયનાત
અલગ નહીં કરી શકે દુનિયા ની કોઈ તાકાત

હો જીવવુ તારે સાથ મરવુ રે હંગાથ
હો જીવવુ તારે સાથ મરવુ રે હંગાથ

હે બાકી ભુલવા માટે હે તને ભુલવા માટે
ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે
હો જાનુ તને જીવ તે જીવ ભુલી જઉ તો પ્રિત મારી લાજે
હે તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »