Mara Sukh Dukh Ni Bhagidar Lyrics in Gujarati | મારા સુખ દુઃખની ભાગીદાર લિરિક્સ ગુજરાતીમાં

Mara Sukh Dukh Ni Bhagidar - Kajal Meheriya
Singer : Kajal Meheriya , Music : Rahul - Ravi
Lyrics : Manish Pradhan & Darshan Bazigar
Label: K.M. Digital
 
Mara Sukh Dukh Ni Bhagidar Lyrics in Gujarati
| મારા સુખ દુઃખની ભાગીદાર લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય
હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય
સિકોતર મોડુ ના થાય માં આબરુ ના જાય
મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ
જગતે આપ્યો ચકારો માં તુ બની સહારો

જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય
સિકુ મોડુ ના થાય માડી આબરુ ના જાય
મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ
જગતે આપ્યો ચકારો સિકુ બની સહારો
દુનિયા એ આપ્યો ચકારો માં તુ બની સહારો

હો દુનિયા ને નામ ના ટેવ પડે માં
એવા કર્યા છે તે મારા કામ
હો તુજ જનેતા જનમ દેનારી
જીંદગી નો રથ મારો તુ હાંકનારી

હો મારા સુખ દુઃખ મા ભાગ કરનારી માં
જગતે આપ્યો ચકારો વિહત બની સહારો
ઓ માં એ રૂપિયે રમાડ્યા અમને વટ થી જીવાડ્યા

હો નસીબ માં ભાગ તું પડવા ના દે
તારું બનાયેલુ બગડવા ના દે
હો સુખ ના સરોવર તે છલકાયા
હસતા મોઢે અમને જગતે વધાવ્યા

મારી ડૂબતી આ નાવ તારનારી માં
જગતે આપ્યો ચકારો વિહત બની સહારો

હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય
સિકોતર મોડુ ના થાય વિહત આબરુ ના જાય
મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ
દુનિયા એ આપ્યો ચકારો સિકુ બની સહારો

જગતે આપ્યો ચકારો વિહત બની તુ સહારો
જગતે આપ્યો ચકારો માં તુ બની સહારો
જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »