Mara Gharni Home Reti Lyrics in Gujarati | મારા ઘરની હોમે રેતી લિરિક્સ ગુજરાતીમાં

 

Mara Gharni Home Reti - Prakash Jampur 
Singer : Prakash Jampur , Music : Jackie Gajjar
Lyrics : Prakash Kumar  , Label : Prakash Jampur Official
 
Mara Gharni Home Reti Lyrics in Gujarati
| મારા ઘરની હોમે રેતી લિરિક્સ ગુજરાતીમાં 
 
મારા ઘરની સામે રહેતી રોજ હાય હેલો કેતી
મારા ઘરની સામે રહેતી રોજ હાય હેલો કેતી

હો મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો 
મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી
 
મને આડી નજરે જોતી મારા પર એ તો મળતી 
 મને પ્રેમ બહુ કરતી મારા મામા ઘરવાળી 

એ તો રંગે હતી રૂપાળી નેર્ણ હતી એ નખરાળી 
મારા હોમા ઘરવાળી
રંગે હતી રૂપાળી નેર્ણ હતી એ નખરાળી 
મારા હોમા ઘરવાળી

મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો 
મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી

હો ...મારા દિલને બઉ ગમતી મારા હોમાં ઘરવાળી 


અરે ઘરના બારણે બેસી રોજ વાટ્યો મારી જોતી 
 મારું મોઢું જોયા પછી ખાવા એ તો ખાતી 

સોની સોની મળવા આવતી મને ઘરના ધાબા ઉપર 
એના મારા પ્રેમની હતી આખા ગોમને ખબર 
 

એ તો દુનિયાથી ના ડરતી મને દિલથી પ્રેમ કરતી 
મારા હોમા ઘરવાળી
દુનિયાથી ના ડરતી મને દિલથી પ્રેમ કરતી 
મારા હોમા ઘરવાળી

હો ...મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો 
મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી
હો ...મારા દિલને બઉ ગમતી મારા હોમ ઘરવાળી 

અરે રોમાં મારો જોણે હવે અમે ક્યારે ભેળા થાશું? 
એકબીજા વગર આ જીવન કેમ જીવશું 

અરે નવા નવા બનાઇ બોનાં રોજ આવતી મારા ઘરે 
આખો દાડો બેહી રેતી મારી માં જોડે

 રોજ મારી માને આઈ મળતી મારા હોજ હમાંચાર લેતી
મારા હોમા ઘરવાળી
રોજ મારી માને આઈ મળતી મારા હોજ હમાંચાર લેતી
મારા હોમા ઘરવાળી


હો એને જોવા આંખો મારી વર્ષે એને મળવા મનડુ તરસે 
મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી 
હો મને પાસી કયારે મળશે મારા હોમ ઘરવાળી 
હો મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »