Tara Vina Hu Koro Kagal - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Dharmik Bamosana
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Dharmik Bamosana
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Tara Vina Hu Koro Kagal Lyrics in Gujarati
| તારા વિના હુ કોરો કાગળ લિરિક્સ ગુજરાતીમાં
હે એ તારા વિના હુ તો હાવ કોરો કાગળ
હે વાલી મારી તારા વીના હુ તો હાવ કોરો કાગળ
અરે તારા વિના હુ તો હાવ કોરો કાગળ
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હે હુ તો હાવ ગોડો તુ મારુ ડાહપણ... (૨)
હુ તો તારી મીઠી નજરુ નો માગણ
હો પ્રેમ નો પિયાલો પી પુરવાર કરુંશુ
રોજ તારા નોમ નો નશો હુ કરુ છુ... (૨)
હે એ એ એ તારા વિના ના મારે કોઈ આગળ પાછળ ... (૨)
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ... (૨)
હો લખતો તો શબ્દ ને વિચાર તો વિચાર
તારે ને મારે હવે લાગણી નો વેવાર
હો હો હો તને યાદ કરી જામે ડાયરો મારા દિલ માં
મોર નો થનગનાટ નાચે મારા મન માં
હો તારી વાત નો એવો પડયો છે પ્રભાવ
આ ભાવમાં કદીના થાય રે દભાવ ... (૨)
હે એ એ એ હુ પરોઢીયુ ને તુ જેણી જાકણ... (૨)
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ... (૨)
હો કોઈ પૂછે તારા વિસે તો ના કરવો પડે વિચાર
ગોખી લખી ને મોઢે કરી છે તૈયાર
હો હો હો હાથ જોડુ મંદિરે તો ભગવાન જાણી જાય
એનુ એજ માગશે આ આપીદુ તો જાતો થાય
હો હૈયે હુફ આપુ વાલી પ્રેમ કરું બહુ
મારી જાત ને ઓઢાડુ ઓછુ પડવા નાદુ ... (૨)
હે એ એ એ તુ વિજળી ને હુ વળહતુ વાદળ... (૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon