Mara Rakhwala Kare Mari Maa Lyrics

 

Mara Rakhwala Kare Mari Maa - Vanita Patel
Singer : Vanita Patel , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan & Pravin Ravat
Label : Soorpancham Beats
 
Mara Rakhwala Kare Mari Maa Lyrics |
મારા રખવાળા કરે મારી માં લિરિક્સ ગુજરાતીમાં
 
હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હો લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં

હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં

હે ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા
માથે હાથ રાખી માં અમને તારવાના
ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા
માથે હાથ રાખી માં અમને તારવાના

હો અમારા રખોપા તારે કરવાના
અમારા રખોપા તારે કરવાના
બાળ જાણીને તારા ખોડે રાખવાના
હો તોય મારા રખવાળા કરે તું હો માં

કાળા રે માથાના અમે માનવી હો માં
ભૂલ ચુક થાય તો કરજે માફ માં
ઘણી રે કાટાળી સામે આવે રાહમા
રાહ રે ભટકું તો રાહ દેખાડજે હો માં

એ છોરું કછોરું ભલે થાય મારી માં
માં એ માં બીજા વગડાના વા
એ છોરું કછોરું ભલે થાય મારી માં
માં એ માં બીજા વગડાના વા

હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં
તોએ મારા રખવાળા કરે તું માં

ઓ માં હાદ રે કરુંને હામો હોકારો તું દેજે
દુનિયા ભલે વેરી છે પણ ભેડીમાં તું રેજે
ઓ માં છેલ્લા શ્વાસ સુધી મારો સાથ તું દેજે
આ ભવે મળી ભવો ભવ મળતી રેજે

હે દયાળી તારી દયા એવી થઈ
મનની આશાઓ બધી પૂરી થઈ
દયાળી તારી દયા એવી થઈ
મનની આશા ઓ બધી પૂરી થઈ

એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોય મારા રખવાળા કરે તું માં
એવા કાયમ રખવાળા કરે તું માં

આ એવા મેણા રે ટોણાના અમે ઝેર ઘણા પીધા
વાલપનો દરિયો માં તું વાલ ઘણા કીધા
માગ્યા રે વગર ઘણું માં તમે દીધું
ખમા કહી કુળને મારા ખોડે તમે લીધું

એ કયા શબ્દોમાં તારો આભાર માનું
તારા વિના હું તો કાઈ ના જાણું
કયા શબ્દોમાં તારો આભાર માનું
તારા વિના હું તો કાઈ ના જાણું

એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોય મારા રખવાળા કરે તું માં
તોય મારા રખવાળા કરે તું માં
એ તોય મારા રખવાળા કરે તું માં 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »