Doctor Chhuti Padela - Kinjal Rabari
Singer - Kinjal Rabari , Lyrics - Manu Rabari
Music - Anwar Shaikh , Label - VM Digital
Singer - Kinjal Rabari , Lyrics - Manu Rabari
Music - Anwar Shaikh , Label - VM Digital
Doctor Chhuti Padela Lyrics in Gujarati
| ડોક્ટર છૂટી પડેલા લિરિક્સ ગુજરાતીમાં
ડોક્ટર છૂટી રે પડેલા અમે ઘણું રે રડેલા
ડોક્ટર છૂટી રે પડેલા અમે ઘણું રે રડેલા
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
સંતાન ની છોડી દિધેલી રે આશા
સૌના દિલ માં ફરી વળેલી નિરાશા
સંતાન ની છોડી દિધેલી રે આશા
સૌના દિલ માં ફરી વળેલી નિરાશા
કુટુંબી દુઃખ માં ડૂબેલા કુટુંબી દુઃખ માં ડૂબેલા
અમે જીવતા મુવેલા નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
અમારા શકન કોઈ નતું લેતુ
હોમું જોઈને હઉ પાછું વળી જાતું
વાંજીયા મેણાં સૌ કોઈ મારતુ
મેણાં સાંભળીને અમને દુઃખ બહુ થાતું
શુ કરીયે ને માં ક્યા અમે જઇયે
હવે જિંદગી કેમ કરી જીવીએ
શુ કરીયે ને માં ક્યા અમે જઇયે
હવે જિંદગી કેમ કરી જીવીએ
તારા દિવા રે કરેલા તારા દિવા રે કરેલા
અમે રટણ રટેલા તોયે રાખ્યા અમને તે ચમ વાંજીયા રે
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
હા જીવવા જેવુ નથી રહ્યુ માં જીવન મા
તાકીને ચમ તમે બૈઠા હોમે મઢ માં
હા અંતર ના ઓરતે જાગી એક વાત મા
લેખ માં મેખ મારી દિધા એક રાત મા
હે હારા હમાચાર હોંભડી થયા અમે રાજી
જીવન ની માં તે બદલી દિધી બાજી
હારા હમાચાર હોંભડી થયા અમે રાજી
જીવન ની માં તે બદલી દિધી બાજી
ઓરતા પુરા તે કરેલા ઓરતા પુરા તે કરેલા
લોક જોતા રે રહેલા આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે
આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે
હે માડી બંધાયા હેતે તે પારણાં રે
માડી પાવન કર્યા તે મારા આંગણા રે
ડોક્ટર છૂટી રે પડેલા અમે ઘણું રે રડેલા
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
સંતાન ની છોડી દિધેલી રે આશા
સૌના દિલ માં ફરી વળેલી નિરાશા
સંતાન ની છોડી દિધેલી રે આશા
સૌના દિલ માં ફરી વળેલી નિરાશા
કુટુંબી દુઃખ માં ડૂબેલા કુટુંબી દુઃખ માં ડૂબેલા
અમે જીવતા મુવેલા નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
અમારા શકન કોઈ નતું લેતુ
હોમું જોઈને હઉ પાછું વળી જાતું
વાંજીયા મેણાં સૌ કોઈ મારતુ
મેણાં સાંભળીને અમને દુઃખ બહુ થાતું
શુ કરીયે ને માં ક્યા અમે જઇયે
હવે જિંદગી કેમ કરી જીવીએ
શુ કરીયે ને માં ક્યા અમે જઇયે
હવે જિંદગી કેમ કરી જીવીએ
તારા દિવા રે કરેલા તારા દિવા રે કરેલા
અમે રટણ રટેલા તોયે રાખ્યા અમને તે ચમ વાંજીયા રે
નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે
હા જીવવા જેવુ નથી રહ્યુ માં જીવન મા
તાકીને ચમ તમે બૈઠા હોમે મઢ માં
હા અંતર ના ઓરતે જાગી એક વાત મા
લેખ માં મેખ મારી દિધા એક રાત મા
હે હારા હમાચાર હોંભડી થયા અમે રાજી
જીવન ની માં તે બદલી દિધી બાજી
હારા હમાચાર હોંભડી થયા અમે રાજી
જીવન ની માં તે બદલી દિધી બાજી
ઓરતા પુરા તે કરેલા ઓરતા પુરા તે કરેલા
લોક જોતા રે રહેલા આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે
આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે
હે માડી બંધાયા હેતે તે પારણાં રે
માડી પાવન કર્યા તે મારા આંગણા રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon