Dil Ni Vaat - Santvani Trivedi
Singer & Lyrics - Santvani Trivedi
Music - Akshay Menon , Label - Santvani Trivedi
Singer & Lyrics - Santvani Trivedi
Music - Akshay Menon , Label - Santvani Trivedi
Dil Ni Vaat Lyrics in Gujarati
| દિલ ની વાત લિરિક્સ ગુજરાતીમાં
મીઠડો લાગે છે મને તારો સંગાથ
ચાલવું છે ઝાલી ને હાથો માં હાથ
મીઠડો લાગે છે મને તારો સંગાથ
ચાલવું છે ઝાલી ને હાથો માં હાથ
તને કહુ છુ દિલ ની વાત હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
બસ એટલી દુઆ છે
તને ખોઉં ના હુ ક્યારે
મારા થી દૂર જઈને
દિલ ના મારુ તોડે હાય
બસ એટલી દુઆ છે
તને ખોઉં ના હુ ક્યારે
મારા થી દૂર જઈને
દિલ ના મારુ તોડે હાય
તને માંગુ દિન ને રાત હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
દિવસો એ પ્રેમ ના
ક્યારે રે આવશે
સાદ કરું ત્યા તો વાલમ
દોડી ને આવશે
દિવસો એ પ્રેમ ના
ક્યારે રે આવશે
સાદ કરું ત્યા તો વાલમ
દોડી ને આવશે
હુ તો ભૂલુ મારુ ભાન હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
ચાલવું છે ઝાલી ને હાથો માં હાથ
મીઠડો લાગે છે મને તારો સંગાથ
ચાલવું છે ઝાલી ને હાથો માં હાથ
તને કહુ છુ દિલ ની વાત હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
બસ એટલી દુઆ છે
તને ખોઉં ના હુ ક્યારે
મારા થી દૂર જઈને
દિલ ના મારુ તોડે હાય
બસ એટલી દુઆ છે
તને ખોઉં ના હુ ક્યારે
મારા થી દૂર જઈને
દિલ ના મારુ તોડે હાય
તને માંગુ દિન ને રાત હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
દિવસો એ પ્રેમ ના
ક્યારે રે આવશે
સાદ કરું ત્યા તો વાલમ
દોડી ને આવશે
દિવસો એ પ્રેમ ના
ક્યારે રે આવશે
સાદ કરું ત્યા તો વાલમ
દોડી ને આવશે
હુ તો ભૂલુ મારુ ભાન હાં હાં હાં
તને કહુ છુ દિલ ની વાત
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon