12 Varsh Juno Prem - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mehul Barot
Lyrics : Naresh Thakor , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Music : Mehul Barot
Lyrics : Naresh Thakor , Label - Saregama India Limited
12 Varsh Juno Prem Lyrics in Gujarati
| બાર વર્ષ જુનો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર
ઓ હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર
જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
એ સાયકલ ઉપર બેસી ને
એ સાયકલ ઉપર બેસી ને ભણવા જાતા અમે નેહાળ હારો હાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
હે આજ વાટ્યો જોવાંમાં ઓખો ના તૂટ્યા નૂર
એની યાદો માં હું થઇ જ્યો ગોડો તુર
એ હેત ભર્યો હાથ મારે
એ હેત ભર્યો હાથ મારે વિખૂટો પડ્યો અને જીવું થઇ ને લાચાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
એ અડકો દડકો દહીં દડૂકો રમતા ભેળા સાથમાં
વાતો કરતા થાકતી ના તું અડધી અડધી રાતના
એ આજ એના વિના મારે થઇ ગયું અંધારું
એને એનો જીવ જોણે કોઈ ના રહ્યું મારું
હો આજ નથી મારી પાહે મને લાડ કરનાર
હુકાઇ ગયા શરીર ખોઈ વાલ કરનાર વાલ કરનાર
હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર
એ જે દાડે મને ચડે માથું ન પેટમાં દુખાતું
દવાખાને થી દવા લાવતી જઈને મારા હાટું
એ પ્રેમ ના પોણિ ગોડી મને ખોબલે પિવડાવતી
મારા માથે હાથ એનો હેતથી ફેરવતી
એ તું આવશે કે નહીં મને આવે બહુ વિચાર
તારા વગર એકલો તડપે તારો પ્યાર
એ જબરો હતો એ જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon